મહિલાને રાતે મળવા જવું યુવકને મોંઘુ પડ્યું

મહિલાને રાતે મળવા જવું યુવકને મોંઘુ પડ્યું
મહિલાને રાતે મળવા જવું યુવકને મોંઘુ પડ્યું
આ ઘટના પીપરા પોલીસ સ્ટેશન વિસ્તારના જ બેલા ટોલ વિસ્તારમાં બની હતી, પરંતુ સદનસીબે આ ઘટના જોઈને કોઈએ આ અંગે પીપરા પોલીસને જાણ કરી હતી, જેના પછી યુવકનો જીવ બચાવી શકાયો હતો. બિહારના સુપૌલમાં એક રુંવાડા ઊભા કરીનાંખે એવી દ્યટના પ્રકાશમાં આવી છે.

Visit Saurashtra Kranti Homepage here

જિલ્લાના પીપરામાં એકતરફી પ્રેમમાં વિદ્યાર્થિનીને ગોળી મારી દેવાનો મામલો પણ ઉકેલાયો ન હતો કે શનિવારે મોડી રાત્રે જ પરિણીત યુવતીને મળતા પરિવારજનોએ યુવકને પકડીને એવી સજા આપી કે માત્ર સાંભળીને જ આત્મા કંપી જશે.

યુવકને પહેલા લાકડીઓ વડે માર મારવામાં આવ્યો, પછી જયારે તેનું દિલ ભરાઈ ન આવ્યું ત્યારે તેણે તેની આંખોમાં એસિડ નાખી દીધો.પોલીસે ઘાયલ યુવકને સદર હોસ્પિટલમાં દાખલ કર્યો છે જયાં તેની સારવાર ચાલી રહી છે. જો કે આ મામલામાં એસપી ડી અમરેશે યુવકની આંખમાં એસિડ નાખવાની વાતને નકારી કાઢી છે.

જયારે ગીતા દેવીના પરિવારજનોને આ વાતની જાણ થઈ તો પહેલા તેને માર મારવામાં આવ્યો અને પછી તેની આંખોમાં એસિડ નાંખવામાં આવ્યું. પીડિત યુવક સિકંદર મંડલનું કહેવું છે કે તે ગીતા દેવીને આધાર કાર્ડ આપવા ગયો હતો, આ દરમિયાન તેના પરિવારે તેને માર માર્યો હતો

Read About Weather here

અને તેની આંખોમાં એસિડ નાખ્યો હતો, ત્યારબાદ પીપરા પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.પીપરા પોલીસ સ્ટેશન વિસ્તારના પાથરા દક્ષિણ પંચાયતમાં રહેતો દ્યાયલ યુવક સિકંદર મંડલ બેલા ટોલની ગીતા દેવીને મળવા ગયો હતો.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here