મશીનમાં ફસાઈ જતાં યુવકનું મોત

મશીનમાં ફસાઈ જતાં યુવકનું મોત
મશીનમાં ફસાઈ જતાં યુવકનું મોત

કંપનીના 19 વર્ષીય કામદારનો પગ દોરા બનાવતી મશીનમાં ફસાઈ જતા ઘાયલ થયો હતો. દાદરા અને નગર હવેલીના સેલવાસના નરોલીની શ્રુતિ એન્ટરપ્રાઇઝની કંપનીમાં મશીનમાં ફસાઈ જતાં એક કામદારનું મોત થયું હતું.  જેના પગલે તેનું મોત થયું હતું. નોંધનીય છે કે કામદાર કેવી રીતે મશીનમાં ફસાયો એ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે.

Visit Saurashtra Kranti Homepage here

વલસાડને અડીને આવેલા સંઘ પ્રદેશ દાદરા અને નગર હવેલીના સેલવાસના નરોલીની શ્રુતિ એન્ટરપ્રાઇઝની કંપનીમાં મશીનમાં ફસાઈ જતાં એક કામદારનું કમકમાટીભર્યુ મોત થયું હતું.

Read About Weather here

બાદમાં તે લોહી લુહાણ હાલતમાં કંપનીમાં તડપતો રહ્યો હતો અને છેવટે મૃત્યુ પામ્યો હતો. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. જેના વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here