માણાવદર તાલુકામાં 26 લાખ, વંથલી તાલુકામાં 12 લાખ મળી જૂનાગઢ જીલ્લામાં કુલ 3 કરોડ 83 લાખનું પેમેન્ટ ચુકવવાનું બાકી
કેન્દ્ર સરકાર દ્વારા મોટી મોટી જાહેરાતો કરી મનરેગા યોજનાના મોટા ફણગા ફૂંકત્તી આ કેન્દ્ર સરકારે રાજ્ય સરકાર મારફત મનરેગા યોજના અમલમાં મુકેલ છે .
Visit Saurashtra Kranti Homepage here
તેમાં ચેક ડેમ , તળાવ ઊંડા ઉતારવા સહિતના અનેક કામોનો સમાવેશ થાય છે. આ મનરેગા યોજનાનાં કામોમાં મેં મહિનામાં જે શ્રમીકોએ કામ કરેલ છે.
તેને હજુ સુધી પગાર ચૂકવેલ નથી. ફક્ત માણાવદર તાલુકામાં 26 લાખ, વંથલી તાલુકામાં 12 લાખ મળી જૂનાગઢ જીલ્લામાં કુલ 3 કરોડ 83 લાખનું પેમેન્ટ ચુકાવવાનું બાકી છે.
ગુજરાત રાજય માં જોઈએ તો આ ઓકડો કરોડોનો છે. સાથે આ યોજના સાથે સંકળાયેલ કર્મચારીઓને પણ ત્રણ મહિનાનો પગાર બાકી છે. પાંચ વર્ષ પુરા કર્યાની ઉજવણીમાં આ મનરેંગા યોજનાનું પેમેન્ટ ચૂકવીને જલશો કર્યો હોત તો પણ સારું રહેત.
Read About Weather here
સરકાર આવા તાયફા પાછળ પૈસા બગાડવાનું બંધ કરે અને શ્રમિકોને વેતન ચૂકવે. જેથી મીકો સાતમ – આઠમ નાં તહેવારો સારી રીતે ઉજવી શકે. એવી માંગણી જુનાગઢ જીલ્લો પંચાયતનાં સભ્ય અરવિંદભાઈ લાડાણીએ કરેલ છે.(7.13)
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here