છ સિન્થેટીક ટેનિસ કોર્ટ ભાડે આપવા રૂ.14 લાખથી વધુની આવક
મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની મીટીંગમાં કુલ 24 દરખાસ્તો મુકવામાં આવી હતી. તે તમામ દરખાસ્તો સ્ટે.ચેરમેન પુષ્કર પટેલના અધ્યસ્થાને મંજુર કરવામાં આવી હતી.
Read Local News / Articles : Saurashtra , Gujarat
વોર્ડ નં.10માં ટી.પી. સ્કીમ નં.20 (નાના મવા)ના રીઝર્વેશન પ્લોટમાં પ્રિ-કાસ્ટ કમ્પાઉન્ડ વોલ તથા ચેઇનલીંક કમ્પાઉન્ડ વોલ બનાવવા રૂ.22 લાખથી વધુનો મંજુર કરાયો છે.
Read About Weather here
પુષ્કરધામ મેઇન રોડ પર આવેલ વામ્બે આવાસ યોજનામાં ખુલ્લી જગ્યામાં પેવીંગ બ્લોક લગાડવા રૂ.26 લાખથી વધુનો ખર્ચ, વોર્ડ નં.11માં અંબીકા ટાઉનશીપ વેદાંત હોસ્પિટલની સામે તુલસી એપા.ની પાસે (મવડી) ટી.પી. સ્કીમ નં.26 ફાઇનલ પ્લોટ નં.13/એમાં બગીચો તેમજ બાલક્રિડાંગણ બનાવવા રૂ.36,35,775ના ખર્ચે મંજૂર કરાયો છે. વોર્ડ નં.7માં મનહર પ્લોટ શેરી નં.10માં બોકસ કલવર્ટ બનાવવા રૂ.12 લાખથી વધુનો ખર્ચ સહિતની તમામ દરખાસ્તો મંજુર કરવામાં આવી છે.(1.11)
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here