મનપાએ રાજકીય પક્ષોના 16000થી વધુ બેનર અને ઝંડા દૂર કર્યા

પંચાયત વિભાગમાં ક્લાસ-3ની 13 હજારથી વધુ જગ્યાની કરાશે ભરતી
પંચાયત વિભાગમાં ક્લાસ-3ની 13 હજારથી વધુ જગ્યાની કરાશે ભરતી
આચારસંહિતા અમલી બન્યા બાદથી જ જાહેર માર્ગો તેમજ મિલકત ઉપરાંત ખાનગી મિલકતો પરથી વિવિધ રાજકીય પક્ષોના પ્રચારની સામગ્રી જેવી કે બેનર, ઝંડી, પતાકા ઉતારી દેવાયા હોવાનું આદર્શ આચારસંહિતા સમિતિની બેઠકમાં ચર્ચા કરાઈ હતી.

Visit Saurashtra Kranti Homepage here

બેઠકમાં અપાયેલા રિપોર્ટ મુજબ 6 નવેમ્બરની સાંજની સ્થિતિએ રાજકોટ મનપા વિસ્તારમાં આવતા જાહેર સ્થળો, સરકારી મિલકતો પરથી દીવાલો પરના 7859 લખાણો ભૂંસાયા છે અને 14045 પોસ્ટર તથા 3653 બેનર અને 2168 અન્ય સહિત કુલ 15084 પ્રચારાત્મક સામગ્રી દૂર કરાઈ છે. જિલ્લા ચૂંટણી તંત્રએ આચારસંહિતા ભંગ સહિતની બાબતોની જાણ માટે હેલ્પલાઈન નંબર 1800 233 0322 જાહેર કર્યો છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Read About Weather here

Visit Saurashtra Kranti Homepage here