રાજકોટ: રાજકોટ મહાનગર પાલિકા દ્વ્રારા 15મી ઓગસ્ટના રોજ 75માં સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી સેન્ટ્રલ ઝોન કચેરી ખાતે કરવામાં આવેલ.
સમારોહમાં મેયર ડો.પ્રદિપ ડવએ ત્રિરંગો લહેરાવી, રાષ્ટ્રગીતના ગાન સાથે રાષ્ટ્ર ધ્વજને સલામી આપી હતી.
Visit Saurashtra Kranti Homepage here
અને સુરક્ષા વિભાગના અને ફાયર બ્રિગેડના જવાનો દ્વારા પરેડ યોજવામાં આવેલ હતી.
આ પ્રસંગે શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, ભાજપ અગ્રણી નિતીનભાઈ ભારદ્વાજ,
ડે.મેયર ડો.દર્શિતાબેન શાહ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઇ પટેલ, મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરા,
પૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરીયા, શાસક પક્ષ નેતા વિનુભાઈ ઘવા, દંડક સુરેન્દ્રસિંહ વાળા,
રાજકોટ શહેર ભાજપ મહામંત્રી નરેન્દ્રસિંહ ઠાકુર, સમાજ કલ્યાણ સમિતિ
ચેરમેન પરેશભાઈ ડી. પીપળીયા, શિક્ષણ સમિતિ ચેરમેન અતુલભાઈ પંડિત,
ડે. કમિશનર આશિષકુમાર, સી.કે. નંદાણી, રૂડાના સી.ઈ.એ. ઓફિસર ચેતન ગણાત્રા, કોર્પોરેટરઓ મનીષભાઈ રાડીયા,
શાસકપક્ષ કાર્યાલય મંત્રી જયંતભાઈ ઠાકર તેમજ શિક્ષણ સમિતિના સભ્યઓ ઉપરાંત અધિકારી
ગણમાં પી.એ.ટુ મેયર હિંડોચા, પી.આર.ઓ. ભુપેશ રાઠોડ,
તેમજ પોલીસ તથા ફાયર બ્રિગેડના જવાનો, આરોગ્ય વિભાગના તબીબો તેમજ જુદા જુદા
Read About Weather here
વિભાગોના અધિકારીઓ/ કર્મચારીઓ ઉપસ્થિત રહેલ હતા.(1.16)
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here