પૃથ્વી 23.5 અંશે ઝુકેલી હોવાને કારણે
ને મંગળવારે રાત લાંબી અને દિવસ ટૂંકાનો લોકો અનુભવ ક2શે. પૃથ્વી 23.પ અંશે ઝુકેલી હોવાના કા2ણે દિવસ-2ાતમાં લાંબા-ટૂંકા, ફે2ફા2 અને ૠતુઓ ઉત્પન્ન ક2વામાં કા2ણભૂત છે.
Visit Saurashtra Kranti Homepage here
સૂર્ય ઉત્ત2 દિશા ત2ફ ગતિ ક2ે છે તેથી ઉત્ત2ાયણ કહેવામાં આવે છે. પૃથ્વીની ધ2ી સીધી હોત તો દિવસ-2ાત 12-12 કલાકની બને છે. મંગળવા2ે 2ાજકોટમાં 13 કલાક અને 14 મિનિટ 11 સેક્ધડ તથા જુનાગઢમાં 13 કલાક 11
મિનિટ પ સેક્ધડની સૌથી લાંબી 2ાત્રીનો લોકો અનુભવ ક2શે. ભા2ત જન વિજ્ઞાન જાથા લોકોને દિવસ-2ાતના સામાન્ય ફે2ફા2ોનો અનુભવ ક2વા અપીલ ક2વામાં આવી છે.
જાથાના 2ાજય ચે2મેન અને એડવોકેટ જયંત પંડયાએ જણાવ્યું કે, તા. 22ને બુધવા2થી 2ાત્રી ક્રમશ: ટૂંકી અને દિવસ ક્રમશ: લાંબો થશે. પૃથ્વીનો ઝુકાવ સૂર્યને પિ2ભ્રમણ ગતિ, સૂર્ય હોય છે તો દક્ષ્ાિણ ગોળાર્ધમાં પણ તે પૃથ્વી ત2ફ ગતિ ક2ે છે.
નાના-મોટા શહે2ોમાં સામાન્ય મિનિટોનો તફાવત જોવા મળે છે. વિશેષ્ામાં જયંત પંડયા જણાવે છે કે પૃથ્વીની 23.પ અંશે ઝુકેલી ધ2ીને કા2ણે પૃથ્વી પ2 ૠતુઓ ઉત્પન્ન થાય છે
Read About Weather here
અને ધ્રુવ પ્રદેશો પ2 છ-છ મહિનાના દિવસ અને 2ાત થાય છે. પૃથ્વીના ગોળા પ2 ઊંચે અક્ષ્ાાંશે જે બા2ે માસ ઠંડી 2હે છે ત્યાં બા2ેય માસ બ2ફ છવાયેલો 2હે છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here