ભાવનગરની હૈદરી શાળામાં રસીકરણ કેમ્પ યોજાયો

ભાવનગરની હૈદરી શાળામાં રસીકરણ કેમ્પ યોજાયો
ભાવનગરની હૈદરી શાળામાં રસીકરણ કેમ્પ યોજાયો

ભાવનગર શહેરની વિખ્યાત દાઉદી વ્હોરા સમાજની હૈદરી શાળામાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ અને સ્ટાફ માટે રસીકરણનો કેમ્પ ભાવનગર દાઉદી વ્હોરા સમાજના આમિલ સાહેબ શેખ મૂર્તઝાભાઈ સાહેબ હેડ મોલ્લીમ શેખ હુઝેભાઈ અને મદરેસા કમિટીના સભ્યોની આગેવાની હેઠળ યોજાયો હતો.

Read Saurashtra Kranti E-Paper here

દાઉદી વ્હોરા સમાજના ત્રેપનમાં દાઈ (સર્વોચ્ચ ધર્મગુરુ) નામદાર ડો.સૈયદના અબુ જાફરુંસ્સાદીક આલિકદર મુફદ્દલ સૈફૂદ્દીન (ત.ઉ.શ.)ના આદેશ મુજબ રસીકરણની સમાજમાં ભારે નોંધ લેવાતાં રસી લેનારાની સંખ્યા પૂર્ણતાના આરે પહોંચી છે.

Read About Weather here

ભાવનગરની હૈદરી શાળામાં આરોગ્ય તંત્રના સ્ટાફે વિદ્યાર્થીઓ શાળાનો તમામ સ્ટાફ અને બાકી રહેલા તમામ વ્હોરા બિરાદરોને રસીકરણ કરાવ્યું હતું અત્રે નોંધનીય છે કે ભૂતકાળ અને વર્તમાનમાં જે તે રાજ્યની સરકારની કોરોના ગાઈડલાઈનનું વ્હોરા બિરાદરો અક્ષરસ પાલન કરી રહ્યાં છે જેનો સઘળો જશ ડો.સૈયદના સાહેબના ફાળે જાય છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here