હવે ભારત આજે હોંગકોંગ સામે હારી પણ જાય છે તો તેની ક્વોલિફિકેશન ઉપર કોઈ જ અસર પડશે નહીં. ભારતીય ફૂટબોલ ટીમ સતત બીજી વખત એએફસી એશિયન કપ માટે ક્વોલિફાય કરી લીધું છે.
Visit Saurashtra Kranti Homepage here
ફિલિપીન્સ વિરુદ્ધ ફિલિસ્તીનની 4-0ની જીત બાદ ભારતે આ ઉપલબ્ધી હાંસલ કરી છે.ભારતીય ટીમે ઓવરઓલ પાંચમી વખત આ ટૂર્નામેન્ટમાં જગ્યા બનાવી છે. સાથે જ એવું પહેલીવાર બની રહ્યું છે કે ટીમ સતત બે વખત આ ટૂર્નામેન્ટમાં ભાગ લેશે. ભારતે સૌથી પહેલાં 1964માં આ ટૂર્નામેન્ટમાં ભાગ લીધો હતો. . જ્યાં કંબોડિયા વિરુદ્ધ ભારતને 2-0થી જીત મળી હતી.
Read About Weather here
બીજી બાજુ અફઘાનિસ્તાનને સુનિલ છેત્રીની ટીમે 2-1થી કચડી હતી. ત્યારપછી તેણે 1984, 2011 અને 2019માં ટૂર્નામેન્ટ રમી હતી. ભારતે એએફસી એશિયન કપના ક્વોલિફાયરના ત્રીજા રાઉન્ડમાં શરૂઆતી બે મુકાબલામાં કંબોડિયા અને અફઘાનિસ્તાનને હરાવ્યું હતું.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here