ભારતમાં 1.19 લાખ બાળકો કોરોનાકાળમાં અનાથ બન્યા: રિસર્ચ

ભારતમાં 1.19 લાખ બાળકો કોરોનાકાળમાં અનાથ બન્યા: રિસર્ચ
ભારતમાં 1.19 લાખ બાળકો કોરોનાકાળમાં અનાથ બન્યા: રિસર્ચ

સમગ્ર દૃુનિયાભરમાં 15 લાખથી વધુ બાળકોએ માતા-પિતા ગુમાવ્યા

ભારતમાં 1,19,000 બાળકો સહિત દૃુનિયાભરમાં 15 લાખથી વધારે બાળકોએ કોરોનાને કારણે ઓછામાં ઓછા એક માતા-પિતા, કસ્ટોડિયલ દૃાદૃા-દૃાદૃીને ગુમાવી દૃીધા છે. તેની જાણકારી લેન્સેન્ટમાં પ્રકાશિત એક રિસર્ચમાં કરવામાં આવી છે.

Subscribe Saurashtra Kranti here

રિચર્સનું અનુમાન છે કે, 10 લાખથી વધારે બાળકો મહામારીને કારણે પહેલા 14 મહિના દૃરમિયાન માતા-પિતામાંથી એક અથવા બંનેના મોત નિપજ્યા હોય અને અન્ય 5 લાખ બાળકોએ પોતાના ઘરમાં રહેતાં દૃાદૃા-દૃાદૃીની મૃત્યુ જોયું છે.

ભારતમાં રિસર્ચનું અનુમાન છે કે માર્ચ 2021 (5091)ની સરખામણીમાં એપ્રિલ ૨૦૨૧માં અનાથ બાળકો (43,139)ની સંખ્યામાં 8.5 ગણો વધારો થયો છે. જે બાળકોએ માતા-પિતા કે દૃેખરેખ રાખનારને ગુમાવી દૃીધા છે,

તેમના સ્વાસ્થ્ય, સુરક્ષા પર ટૂંકાગાળાનો કે લાંબાગાળાનો પ્રભાવ જેમ કે બીમારી, શારીરિક શોષણ, યૌન િંહસા અને કિશોર ગર્ભાવસ્થાનું જોખમ વધારી દૃીધું છે.

યુએસ સેન્ટર ફોર ડિસીઝ કન્ટ્રોલ એન્ડ પ્રિવેન્શન કોવિડ રિસ્પોન્સ ટીમના મુખ્ય લેખક ડો. સુઝન હિલિસે કહૃાું કે, દૃુનિયાભારમાં દૃર બે કોરોના મોત માટે, માતા-પિતા કે કેરટેકરની મોતનો સામનો કરવા માટે એક બાળક પાછળ છૂટી જાય છે.

30 એપ્રિલ 2012 સુધી, તે 1.5 મિલિયન બાળકો દૃુનિયાભરમાં 30 લાખ કોરોના મોતનું દૃુ:ખણ પરિણામ બની ગયું હતું. અને આ સંખ્યા ફક્ત મહામારીના પ્રગતિના રૂપમાં વધશે.

તેઓએ કહૃાું કે, અમારો નિષ્કર્ષ આ બાળકોને પ્રાથમિકતા આપવા અને સાક્ષ્ય આધારિત કાર્યક્રમો અને સેવાઓમાં રોકાણ કરવા માટે તત્કાલ આવશ્યકતાને ઉજાગર કરેછે. જેનાથી તે હાલ તેમની રક્ષા અને સમર્થન કરી શકે અને ભવિષ્યમાં અનેક વર્ષો સુધી તેનું સમર્થન કરી શકે.

કેમ કે અનાથપણું દૃૂર થતું નથી. રિસર્ચરોએ માર્ચ 2020 થી એપ્રિલ 2021 સુધી કોરોના મૃત્યુ દૃરના આંકડાઓ અને ૨૧ દૃેશોના રાષ્ટ્રીય પ્રજનના આંકડાઓના આધાર પર અનુમાન લગાવ્યું છે.

પ્રાથમિક દૃેખભાળ રાખનારને ખોનાર બાળકોની સોથી વધારે સંખ્યા દૃક્ષિણ આફ્રિકા, પેરૂ, સંયુક્ત રાજ્ય અમેરિકા, ભારત, બ્રાઝિલ અને મેક્સિકો સામેલ છે.પ્રાથમિક દૃેખરેખ કરનાર (1/1000 બાળકો)માં કોરોનાથી સંબંધિત મોતની દૃરવાળા દૃેશોમાં પેરુ, દૃક્ષિણ આફ્રિકા, મેક્સિકો, બ્રાઝિલ, કોલંબિયા, ઈરાન, સંયુક્ત રાજ્ય અમેરિકા, આર્જેન્ટિના અને રશિયા સામેલ છે.

લગભગ દૃરેક દૃેશમાં, મહિલાઓની સરખામણીમાં પુરુષોનું મોત વધારે થયું છે. ખાસ કરીને મધ્ય અને વૃદ્ધાવસ્થામાં. કુલ મળીને પોતાની માને ગુમાવવાની સરખામણીમાં પાંચ ગણા વધારે બાળકોએ પોતાના પિતાને ગુમાવી દૃીધા છે.

Read About Weather here

રિસર્ચરોએ કોવિડ પ્રતિક્રિયા યોજનાઓમાં બાળકોની દૃેખરેખ રાખનારની મોતના પ્રભાવને દૃૂર કરવા માટે તાત્કાલિક કાર્યવાહીનું આહવાન કર્યું છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Read About Weather here

Visit Saurashtra Kranti Homepage here