સુપ્રીમના પૂર્વ જ્જ માર્કન્ડેય કાત્જુનું નિવેદન
સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જજ માર્કન્ડેય કાત્જુએ દૃેશની સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરી છે. તેમણે ટ્વીટમાં લખ્યું હતું કે, ભારતમાં જે બની રહૃાું છે
Visit Saurashtra Kranti Homepage here
તેનાથી હું નિરાશ છું. આ સ્થિતિમાંથી નીકળવા માટે ક્રાંતિ જ એકમાત્ર રસ્તો છે. જોકે તેની સંભાવના નથી દૃેખાઈ રહી.
માર્કન્ડેય કાત્જુએ લખ્યું હતું કે, ભારતમાં જે બની રહૃાું છે તેનાથી હું બિલકુલ નિરાશ છું. આપણું રાજકારણ સૌથી નીચલા સ્તરે પહોંચી ગયું છે.
આપણું અર્થતંત્ર ચીમળાઈ ગયું છે. બેરોજગારી અને મોંઘવારી વધી છે. મોટા ભાગના લોકો જાતિવાદૃ અને સાંપ્રદૃાયિકતામાં ડૂબેલા છે.
ક્રાંતિ જ એકમાત્ર રસ્તો છે પરંતુ ક્રાંતિની કોઈ સંભાવના નથી દૃેખાઈ રહી. કાત્જુ સતત દૃેશની સ્થિતિને લઈ સવાલો કરતા રહે છે.
તાજેતરમાં તેમણે એક લેખમાં લખ્યું હતું કે, દૃેશની જનતા પેટ ભરવા માટે સંઘર્ષ કરી રહી છે. વધુમાં લખ્યું હતું કે, મીડિયાના કેટલાક વર્ગોએ જે રીતે આ મુદ્દો ઉજાગર કર્યો,
તેનાથી લાગે છે કે, પેગાસસ કેસ સ્વર્ગમાંથી ઉતરી આવ્યો છે. સત્ય એ છે કે, ભારતમાં સામાન્ય માણસ પોતાનું અને પોતાના પરિવારનું પેટ ભરવા માટે સંઘર્ષ કરી રહૃાો છે
અને તેને પેગાસસની ભાગ્યે જ કોઈ ચિંતા છે.કેટલાક લોકો એવું માને છે કે, પેગાસસ કેસનો અર્થ ભારતમાં લોકશાહીના અંત સાથે છે
કારણ કે હવે અભિવ્યક્તિની સ્વતંત્રતા નહીં રહે. પરંતુ ભારતીય લોકશાહી મોટા પાયે જાતીય અને સાંપ્રદૃાયિક વોટબેક્ધ હતી.
બીજા શબ્દૃોમાં લોકશાહીનું નાટક. જ્યારે કોઈ વસ્તુનું અસ્તિત્વ જ નથી તો તે ખતમ કઈ રીતે થશે? તે સિવાય ભારતમાં મોટા ભાગના લોકો નોકરી,
Read About Weather here
પૌષ્ટિક ભોજન અને સ્વાસ્થ્ય સંબંધી દૃેખભાળ વગેરે ઈચ્છે છે. બોલવાની આઝાદૃી ભાગ્યે જ તેમના માટે મહત્વની છે.(3.13)
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here