શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીના માર્ગદર્શન હેઠળ શહેર ભાજપ દ્વારા પ્રચાર- પ્રસાર કાર્ય વેગવંતુ બનાવાયુ છે. ત્યારે આ જન આશિર્વાદ યાત્રાને આવકારતા સ્ટીકર વિવિધ ભાજપ અગ્રણીઓના ફોર વહીલર વાહન પર લગાડવામાં આવ્યા હતા.
Visit Saurashtra Kranti Homepage here
આ તકે શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, સાંસદ રામભાઈ મોકરીયા, ધારાસભ્ય અરવીંદ રૈયાણી, લાખાભાઈ સાગઠીયા, પ્રદેશ ભાજપ મંત્રી બીનાબેન આચાર્ય, પ્રદેશ ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ ઉદય કાનગડ, મેયર ડો. પ્રદિપ ડવ,
Read About Weather here
શહેર ભાજપ મહામંત્રી જીતુ કોઠારી, કીશોર રાઠોડ, નરેન્દ્રસિંહ ઠાકુર, રાજકોટ જિલ્લાના ભાજપના પ્રભારી રક્ષાબેન બોળીયા, શહેર ભાજપ ઉપપ્રેમુખ વિરેન્દ્રસિંહ ઝાલા, શહેર ભાજપ કોષાધ્યક્ષ અનીલભાઈ પારેખ, કાર્યાલય મંત્રી હરેશ જોષી, ડો. દર્શીતાબેન શાહ, દલસુખ જાગાણી સહીતના ઉપસ્થિત રહયા હતા.(૧.૧૨)
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here