ભક્તિનગર સર્કલ પાસે ધર્મરક્ષક પરિષદ આયોજિત

ભક્તિનગર સર્કલ પાસે ધર્મરક્ષક પરિષદ આયોજિત
ભક્તિનગર સર્કલ પાસે ધર્મરક્ષક પરિષદ આયોજિત

પ્રિન્સ ઓફ કૈલાશ ગણપતિ મહોત્સવનું જાજરમાન આયોજન

દરરોજ રાત્રે 7:30 કલાકે મહાઆરતી યોજાશે: ગૌતમ ગોસ્વામી, વિજય ગોસ્વામી


શહેરના ભકિતનગર સર્કલ ખાતે ધર્મરક્ષક પરિષદ દ્વારા પ્રિન્સ ઓફ કૈલાશ ગણપતી મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.

ધર્મરક્ષક પરિષદના ગૌતમ ગોસ્વામી તથા વિજય ગોસ્વામીએ જણાવ્યું હતું કે, આગામી તા.10 ના રોજ વાજતે -ગાજતે આ ગણપતી મહોત્સવની શોભાયાત્રા ધામધુમથી તથા બેન્ડની સુરાવલીઓ અને રાસગરબાની રમઝટ સાથે નીકળી જેનું સ્થાપન ભકિતગનર સર્કલ ખાતે કરવામાં આવશે.

Visit Saurashtra Kranti Homepage here

જેમાં દરરોજ સાંજે 7:30 કલાકે મહાઆરતીનું આયોજન કરવામાં આવશે.

જેમાં વિવિધ સમાજના તેમજ રાજકીય ક્ષેત્રના અગ્રણીઓના હસ્તે પુજન- અર્ચન કરી આરતી ઉતારવામાં આવશે.

આ કાર્યક્રમને સફળ બનાવવા ધર્મરક્ષક પરિષદના ગૌતમ ગોસ્વામી, વિજય ગોસ્વામી, અમીત કમાણી, રમેશ ગઢીયા, હરેશ જોષી, નયન પટેલ, હેમાંશુ સીસાંગીયા, નીરવ ચૌહાણ, લલીત પાલા, સતીષ શીંગાળા, પ્રવીણ સેંગલીયા, ઈન્દ્રજીતસિંહ જાડેજા, પ્રશાંત પાદરીયા, એવન ડોબરીયા, મહાવીર ઠકકર,

રાજુ ભાલોડી, સુનીલ માકાસણા, મૌલીક ગોસ્વામી, હીરેન કાકડીયા, અવીનાશ વ્યાસ, વીપુલ ગોસ્વામી, આકાશ રામાણી, રમેશ મુંગરા, મીત પાદરીયા, ભાવેશ ગોહેલ, સતીષ ગમારા, નીલેશ ડાંગર, મયુર ડાંગર, દર્શન પંડયા, કૌશીક કાકડીયા, સાગર સાપોવડીયા, જયપાલ ચાવડા, મહેન્દ્રસિંહ ગોહીલ, નીકેશ કાકડીયા, અવધેશ કાનગડ, કીશન રામાણી, ધ્રુવ કાકડીયા,

Read About Weather here

જય પાદરીયા, રવી બુસા, મૌલીક આટકોટીયા, રવી આટકોટીયા, વત્સલ ઠોરીયા, વીરેન કાચા સહીતની ટીમ જહેમત ઉઠાવી રહી છે.(1.12)

Read Saurashtra Kranti E-Paper : Click Here

Read National News : Click Here

Read Local News / Articles : Saurashtra , Gujarat

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here