બ્રેકીંગ ન્યુઝ 4.6 ની તીવ્રતાવાળા ભૂકંપના આચકા…!

બ્રેકીંગ ન્યુઝ 4.6 ની તીવ્રતાવાળા ભૂકંપના આચકા...!
બ્રેકીંગ ન્યુઝ 4.6 ની તીવ્રતાવાળા ભૂકંપના આચકા...!
રિકટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા ૪.૬ જણાવવામાં આવી રહી છે. રાજસ્થાનના જાલોરમાં મોડી રાત્રે ૨.૨૬ કલાકે ભૂકંપના આંચકા અનુભવાયા છે.

Visit Saurashtra Kranti Homepage here

જો કે સદ્દનસીબે હજુ સુધી કોઈ જાન-માલના નુકસાનના અહેવાલ નથી. તમને જણાવી દઈએ કે મોડી રાત્રે જયારે ધરતી ધ્રૂજી ત્યારે લોકો પોતાના ઘરોમાં સૂઈ રહ્યા હતા.

નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીના જણાવ્યા અનુસાર મોડી રાત્રે જાલોરમાં ૪.૬ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. હાલમાં તેનું કેન્દ્રબિંદુ શોધી કાઢવામાં આવી રહ્યું છે.

Read About Weather here

ભૂકંપના કારણે કોઈ નુકસાનના અહેવાલ નથી. મળતી માહિતી મુજબ મોડી રાત્રે ૨.૨૬ કલાકે આવેલા ભૂકંપના આંચકા લોકોએ અનુભવ્યા હતા.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here