બ્રેકીંગ ન્યુઝ વિમાન દુર્ઘટનાનો શિકાર બનતા 7 લોકોના મોત

બ્રેકીંગ ન્યુઝ વિમાન દુર્ઘટનાનો શિકાર બનતા 7 લોકોના મોત
બ્રેકીંગ ન્યુઝ વિમાન દુર્ઘટનાનો શિકાર બનતા 7 લોકોના મોત
પ્લેનના માલિક ટૂર કંપની એરો સેન્ટોસે જણાવ્યું હતું કે, પ્લેનમાં પાઇલટ અને કો-પાઇલટ એમ પાંચ પ્રવાસીઓ હતાં. પેરુમાં નાઝકા લાઈન્સ પાસે શુક્રવારે એક પ્રવાસી વિમાન ક્રેશ થયું હતું. આ અકસ્માતમાં તેમાં સવાર તમામ સાત લોકોના મોત થયા હતાં.

Visit Saurashtra Kranti Homepage here

નાઝકામાં 82મી ફાયર કંપનીના અગ્નિશામક બ્રિગેડિયર જુઆન તિરાડોએ જણાવ્યું કે, વિમાન શહેરના એક એરફિલ્ડ પાસે ક્રેશ થયું હતું. જેમાં કોઈ જીવિત નથી. અગાઉ ગયા વર્ષે ડિસેમ્બર મહીનામાં ડોમિનિકન રિપબ્લિકની રાજધાની સેન્ટો ડોમિંગોમાં એક ખાનગી વિમાન દુર્ઘટનાગ્રસ્ત થતાં ઓછામાં ઓછાં નવ લોકો માર્યા ગયા હતા.

પ્લેનના ઓપરેટર હેલિડોસા એવિએશન ગ્રુપના જણાવ્યા અનુસાર, લાસ અમેરિકા એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ દરમિયાન આ દુર્ઘટના થઈ હતી. આ ઘટનામાં માર્યા ગયેલા 9 લોકોમાં સાત મુસાફરો અને બે ક્રૂ મેમ્બરનો સમાવેશ થાય છે.

Read About Weather here

એવિએશન ગ્રુપે ટ્વિટર પર પોસ્ટ કરેલા નિવેદનમાં આ માહિતી આપી હતી. વિમાનમાં 6 વિદેશી નાગરિકો સવાર હતાં. પરંતુ એક ડોમિનિકન હતો. Flightradar 24 અનુસાર, પ્લેન ડોમિનિકન રિપબ્લિકના લા ઈસાબેલા ઈન્ટરનેશનલ એરપોર્ટથી 

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here