બ્રેકીંગ ન્યુઝ પેટ્રોલ ડીઝલ રૂ.25 સસ્તું

બ્રેકીંગ ન્યુઝ પેટ્રોલ ડીઝલ રૂ.25 સસ્તું
બ્રેકીંગ ન્યુઝ પેટ્રોલ ડીઝલ રૂ.25 સસ્તું

ઝારખંડના મુખ્ય મંત્રી હેમત સોરેનની જાહેરાત BPL કાર્ડ ધારકોને ૨૬મી જાન્યુઆરી થી આ સેવાનો લાભ મળશે

Visit Saurashtra Kranti Homepage here

દેસમાં દિવસે ને દિવસે પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો નોંધાઈ છે ત્યારે લોકોને રાહત મળે તેવા સમાચાર ઝારખંડના મુખ્ય મંત્રીએ આપ્યા છે. ઝારખંડ માં રહેતા લોકો માંથી જે લોકો પાસે BPL કાર્ડ હશે

તે લોકોને આગામી ૨૬ જાન્યુઆરી થી રાજ્યના તમામ પંપ માં પેટ્રોલ તેમજ ડીઝલ ૨૫ રૂપિયા સસ્તું અપાશે મુખ્ય મંત્રીની આ જાહેરાત થી

Read About Weather here

ઝારખંડના લોકોમાં આનંદની લાગણી પ્રસરી છે.મુખ્ય મંત્રીની જાહેરાત ને ઝારખંડમના તમામ લોકોએ આવકારી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here