માલ્ટામાં 18 વર્ષથી વધુ ઉંમરના નાગરિકોને પોતાની પાસે વધુમાં વધુ 7 ગ્રામ ગાંજો રાખવાની છૂટ આપવામાં આવી છે અને તેની સાથે જ ઘરે 4 છોડ ઉગાડવાની પરમિશન આપવામાં આવી છે.
Visit Saurashtra Kranti Homepage here
યુરોપિયન દેશ માલ્ટાએ તેના નાગરિકોને પોતાની પાસે ગાંજો રાખવાની છૂટ આપી દીધી છે. આ અંગેનું લેટેસ્ટ બિલ મળતાની સંસદમાં 36 માંથી 27 વોટ સાથે પાસ પણ થઈ ચૂક્યું છે.
પરંતુ, જાહેરમાં ગાંજા નું સેવન કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જાહેરમાં ગાંજાનું સેવન કરનાર વ્યક્તિને 235 યુરોનો દંડ કરવાની જોગવાઈ પણ આ બિલમાં કરવામાં આવી છે.
28 ગ્રામથી વધુ સ્ટોક પોતાની પાસે રાખવા પર પણ 100 યુરોના દંડની જોગવાઈ કરવામાં આવી છે. આ ઉપરાંત, નોન પ્રોફીટ ગૃપને તેના સભ્યો માટે ગાંજો ઉગાડવાની છૂટ આપવામાં આવી છે.
Read About Weather here
માલ્ટા, યુરોપિયન યુનિયનનો પહેલો એવો દેશ બન્યો છે કે, જેમાં દેશના નાગરિકોને ગાંજાને સાથે રાખવાની છૂટ આપવામાં આવી છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here