બ્રેકીંગ ન્યુઝ: ઇમ્પીરીયલ હોટલ પર ક્રાઇમ બ્રાંચના દરોડા…!

બ્રેકીંગ ન્યુઝ: ઇમ્પીરીયલ હોટલ પર ક્રાઇમ બ્રાંચના દરોડા...!
બ્રેકીંગ ન્યુઝ: ઇમ્પીરીયલ હોટલ પર ક્રાઇમ બ્રાંચના દરોડા...!

રાજકોટની ફાઇવ સ્ટાર હોટેલ ઇમ્પીરીયલમાં ક્રાઇમ બ્રાંચના દરોડા પડયા હતા.

Visit Saurashtra Kranti Homepage here

હોટલમાંથી 8 જુગાર રમતા જુગારીઓ પકડાયા હતા. સાથે લાખોનો મુદ્ામાલ પણ કબ્જે કર્યો હતો.સુત્રોમાંથી મળતી માહિતી મુજબ નરેન્દ્રસિંહ ભાવુભા જાડેજા, અરવિંદભાઇ વશરામ ફળદુ, રાજુ દિલીપ મહેતા, કમલેશ દયાલજી પોપટ,

ભરત મગન દાલસનીયા, પ્રદિપ ધીરૂભાઇ ચાવડા, મનીષ રશીકભાઇ સોંદાગર (સોની), કરણ ઉઘડભાઇ પરમાર, વિપુલ કાંતીભાઇ પટેલ, રસીક દેવસિંહ ભાલોડીયાનાઓને ક્રાઇમની ટીમ દ્વારા સ્થળ પરથી પકડવામાં આવ્યા હતા.

Read About Weather here

ક્રાઇમ બ્રાંચના પીઆઇ વી.કે.ગઢવી તથા પીએસઆઇ એમ.એમ.ઝાલાની ટીમ દ્વારા ઇમ્પરીયલમાં દરોડા પાડવામાં આવ્યા હતા.

Read Saurashtra Kranti E-Paper : Click Here

Read National News : Click Here

Read Local News / Articles : Saurashtra , Gujarat

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here