બ્રેકિંગ ન્યૂઝ માત્ર રૂ.75માં દેશભરના કોઈ પણ મલ્ટીપ્લેક્સમાં મૂવી જુઓ…!

બ્રેકિંગ ન્યૂઝ માત્ર રૂ.75માં દેશભરના કોઈ પણ મલ્ટીપ્લેક્સમાં મૂવી જુઓ…!
બ્રેકિંગ ન્યૂઝ માત્ર રૂ.75માં દેશભરના કોઈ પણ મલ્ટીપ્લેક્સમાં મૂવી જુઓ…!
PVR, INOX, Cinepolis, કાર્નિવલ, મિરાજ, સીટી પ્રાઈડ,મુક્તા, વેવ સહિત દેશભરના લગભગ 4000 થિયેટર્સમાં માત્ર 75 રુપિયામાં ફિલ્મની ટીકિટ મળશે. દેશમાં 16 સપ્ટેમ્બર 2022ના રોજ સિનેમાની ઉજવણી કરવા માટે આ નેશનલ સિનેમા ડે ઉજવવાની જાહેરાત કરવામાં આવી છે.

Visit Saurashtra Kranti Homepage here

કોવિડ દરમિયાન લગભગ દોઢ વર્ષ સુધી સિનેમા ઘરો બંધ રહ્યા હતા.

Read About Weather here

જ્યારે 16 સપ્ટેમ્બર 2021ના રોજ સિનેમાના માલિકોને અનલૉક કરવામાં આવ્યા હતા. જેના પગલે મલ્ટીપ્લેક્સ એસોસિએશન ઓફ ઈન્ડિયાએ આ જાહેરાત કરી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Read About Weather here

Visit Saurashtra Kranti Homepage here