પ્રવાસીઓની પ્રાઇવેટ બસ ખીણમાં પડી ગઈ છે. હિમાચલના કુલ્લુમાં સોમવારે સવારે એક મોટી દુર્ઘટના ઘટી છે.આ ઘટનામાં બાળકો સહિત 16 લોકોનાં મોત થંયા છે. અમુક ઘાયલ લોકોને બહાર કાઢવામાં આવ્યા છે.
Visit Saurashtra Kranti Homepage here
સૂત્રોના જણાવ્યા પ્રમાણે બસમાં 45 લોકો હતો.ન્યૂઝ એજન્સી એએઆઈ મુજબ, કુલ્લુમાં સૈંજ ખીણમાં સવારે 8 વાગ્યે આ દુર્ઘટના સર્જાઈ હતી.
Read About Weather here
ડિસ્ટ્રિક્ટ કમિશનરનું કહેવું છે કે મૃતકોની સંખ્યા વધી શકે છે. બસમાં સ્કૂલનાં બાળકો હતાં.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here