શ્વેતા શ્રીમાળી વેસ્ટર્ન રેલવેના SP બન્યા છે. જ્યારે ડો. લીના પાટિલ ભરુચના SP બન્યાછે. ગુજરાતમાં 77 IPS અધિકારીઓની બદલી કરવામાં આવી છે. જેમાં 20 IPSની બઢતી સાથે બદલી કરવામાં આવી છે.
Visit Saurashtra Kranti Homepage here
જયપાલસિંહ રાઠોડ રાજકોટ ગ્રામ્યના SP બનાવવામાં આવ્યાં છે. જ્યારે વિશાલ વાઘેલા સાબરકાંઠાના નવા SP બન્યાં છે.
Read About Weather here
રાજકોટ ડીસીપી ઝોન-૨ મનોહરસિંહ જાડેજાની ગીર સોમનાથ એસ.પી. તરીકે કરાઈ નિમણુંક કરાઈ છે.જ્યારે અમદાવાદથી પ્રેમસુખ ડેલુની જામનગર SP તરીકે બદલી કરવામા આવી છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here