બોલીવુડને આટે તેવી અજીબ પ્રેમ કહાની

ભગવતીપરાની સગીરા પર કુકર્મ આચરી બંગાળી ઢગો ફરાર…?
ભગવતીપરાની સગીરા પર કુકર્મ આચરી બંગાળી ઢગો ફરાર…?

લગ્ન પહેલા પ્રેમનો T-20 રમવાનો ભારે પડ્યો અને….

રાજકોટનાં જામનગર રોડ વિસ્તારમાં રહેતી 21 વર્ષ યુવતીનાં લગ્ન થઇ ગયા હોવા છતાં 6 મહિના પહેલા

Subscribe Saurashtra Kranti here

બજરંગવાડી વિસ્તારમાં રહેતા રવિ બિજલ લાલવાણી નામના યુવક પ્રેમ સાથે મૈત્રી બાંધ્યા બાદ બંને રિલેશનશિપમાં હતા. યુવતી એક ખાનગી હોસ્પિટલમાં  હાઉસકીપર તરીકે નોકરી કરે છે.

અઢી મહિના પહેલા યુવતીએ  સંબંધ રાખવાની ના પાડી દીધી હતી.

તેથી ગત તા. 20 મી એ રવિ હોસ્પિટલે યુવતીને મળવા પંહોચી ગયો અને ફોન કરી બાહર આવવા જણાવ્યું પરંતુ યુવતીએ મનાઈ કરી તેથી યુવકે હોસ્પિટલની અંદર આવવાની ધમકી આપતા ના છૂટકે યુવતીએ બહાર મળવા જવું પડ્યું તે સમયે યુવતી સાથે ઝઘડો થતા યુવતીને 2 તમાચા ઝીંકી દીધા હતા.

તે જ દિવસે રાત્રે ફરી યુવતીનાં ઘરે પહોંચી યુવતીને બહાર બોલાવી યુવતી ન આવતા રવિએ સાથે લાવેલ દારૂની બોટલ માથામાં ફોડી અને બુમો પાડી કે જો તુ મારી સાથે લગ્ન નહી કરે તો તારા પતિને મારી નાખીશ.

આ તમાશો કરી રવિ ત્યાંથી  જતો રહ્યો. યુવતીને આ બાબતે તેના પતિને જાણ થઇ જવાનો ડર લગતા ફીનાઈલ પીય લીધું. જેથી બેભાન થતા પાડોશીઓ તેને સિવિલ હોસ્પિટલ લઇ ગયા

ત્યારબાદ પતિને પોતાના સંબંધની જાણ કર્યા બાદ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં અરજી આપી હતી.

Read About Weather here

જેના આધારે પોલીસે ગુનો દાખલ કરી આરોપી રવિની ધરપકડ કરી હતી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here