મુખ્યમંત્રી વિજય રૂપાણીના જન્મદિનની ઉજવણી કરવા સ્વામિનારાયણ મંદિરે સમૂહ મહાપુજા કાર્યક્રમ, સિદસર ઉમીયા માતાજી ધામ ખાતે ધ્વજારોહણ, 11 વૃધ્ધાશ્રમ સહિતની સંસ્થામાં 170 કિલો મિષ્ટાન વિતરણ, અલગ-વિસ્તારોમાં જરૂરિયાતમંદોને ભોજન સહિત વિવિધ સેવાકીય કાર્યક્રમની હારમાળા
શહેરની નામાંકિત સેવા સંસ્થા બોલબાલા ચેરીટેબલ ટ્રસ્ટના સંસ્થાપક જયેશ ઉપાધ્યાયનો આજે જન્મદિન સેવાદિન તરીકે પરંપરાગત ઉજવવામાં આવ્યો હતો. અન્નસેવા પ્રકલ્પોમાં, મીષ્ટ ભોજન, પાંજરાપોળમાં નિરાધાર ગૌમાતાઓને લાડુ તેમજ જીવદયા રથમા સંચાર, પશુ-પક્ષીઓનું સંપૂર્ણ ભોજન, પર્યાવરણની સુરક્ષા તેમજ જતન માટે વડલાના વૃક્ષોનું વાવેતર અને ઉછેર અભિયાન,
Subscribe Saurashtra Kranti here
દતક શાળાઓમાં બાળકોને પોષ્ટિક આહાર તેમજ શિષ્ટવાચન સ્પર્ધા સહિતના અનેકવિધ સામાજીક શૈક્ષિણક અને સેવકીય પ્રકલ્પો થકી વિશિષ્ટ રીતે ઉજવણી કરવામાં આવશે. સિદસર ઉમીયા માતાજી ધામ ધજા રોહણ 100 વડીલો- સ્ટાફ સહીતની ઉપસ્થિતીમાં કાર્યક્રમ યોજાશે. બોલબાલા ટ્રસ્ટના તમામ શુભેચ્છકો, પ્રશંસકો તેમજ અનેક સ્વયંસેવી સંસ્થાના પ્રતિનિધિઓ, સાધુ- સંતો સહિત અનેક શહેરીજનો આ જન્મદિવસની જયેશભાઈને શુભકામનાઓ પાઠવી રહ્યા છે.
Read About Weather here
જન્મદિનને સેવા દિન તરીકે ઉજવવા બોલબાલા અન્નક્ષેત્રની હરતા-ફરતા અન્નક્ષેત્રમાં પ ગાડી દ્રારા શહેરનાં અલગ-અલગ વિસ્તારોમાં મિષ્ટાન સહીતનું ભોજન જરૂરીયાતમંદ લોકોને જમાડીને તેમના જઠરાગ્ની તૃપ્ત કરવામાં આવશે. તેમજ 11 વૃધ્ધાશ્રમ સહીતની સંસ્થામાં 170 કીલો મિષ્ટાન વિતરણ કરવામાં આવશે. સ્વામીનારાયણ મંદિરે મુખ્યમંત્રી રૂપાણી જન્મદિનને ઉજવવા સમુહ મહાપુજા કાર્યક્રમ બપોરે 2:30 કલાકે થી વિવેક સાગર સ્વામી તથા તમામ સાધુ-સંધાનાં આર્શીવાદ મળશે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here