બિલાડીને પડી ગઈ ખબર…!

બિલાડીને પડી ગઈ ખબર...!
બિલાડીને પડી ગઈ ખબર...!
એક બિલાડીએ શહેરમાં આવનારા ભૂકંપની ભવિષ્યવાણી સમય પહેલા કરી દીધી. આ ભૂકંપે ઓસ્ટ્રેલિયાને હલાવી દીધું. માનવામાં આવે છે કે જો ધરતી પર કોઇ વિપત્તી આવવાની હોય છે

Visit Saurashtra Kranti Homepage here

તો મનુષ્યોથી પહેલા જાનવરોને તેની જાણ થઇ જાય છે. આવું જ કંઇક બન્યું ઓસ્ટ્રેલિયામાં. જ્યાં એક બિલાડીને ભૂકંપ આવવાના થોડા સમય પહેલા તેનો અંદાજો થઇ ગયો અને તે ત્યાંથી ભાગી ગઇ.

ઘટના ઓસ્ટ્રેલિયાના મેલબર્નની છે. 22 સપ્ટેમ્બર બુધવારના રોજ ટ્વીર પર કૈરલ નામની એક સફેદ બિલાડીનો વીડિયો મહિલાએ પોસ્ટ કર્યો. જેમાં બિલાડી માછલીના રમકડા સાથે રમતી જોવા મળી રહી છે.

તે ભૂકંપ મહેસૂસ કર્યા પછી અચાનક ચેતી જાય છે અને રમતને રોકી ત્યાંથી ચાલી જાય છે અને ગેટ પર બેસી જાય છે. તે બિલાડીની ઓનરે કહ્યું કે બિલાડીના શાંત થઇને બેસી ગયાના થોડા જ સેકન્ડમાં તેને ભૂકંપના ઝટકા અનુભવ્યા.

Read About Weather here

પુરાવા તરીકે મહિલાએ દિવાલ પર લાગેલી ફ્રેમયુક્ત તસવીરની ફોટો શેર કરી જે તે સ્થાન પર ક્ષતિગ્રસ્ત થઇ ગઇ જ્યાં કૈરલ રહેતી હતી.

Read Saurashtra Kranti E-Paper : Click Here

Read National News : Click Here

Read Local News / Articles : Saurashtra , Gujarat

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here