બિગ બીએ નકલ કરી…!

બિગ બીએ નકલ કરી…!
બિગ બીએ નકલ કરી…!
હાલમાં જ બિગ બીએ હાઇ કિક મારતી તસવીરો સો.મીડિયામાં શૅર કરી હતી. અમિતાભ બચ્ચન 79ની ઉંમરે પણ સો.મીડિયામાં એક્ટિવ છે.  અમિતાભે બોલિવૂડ એક્ટર ટાઇગર શ્રોફની જેમ હાઇ કિક મારવાનો પ્રયાસ કર્યો હતો.

Visit Saurashtra Kranti Homepage here

તેમણે હાઇ કિક સો.મીડિયામાં વધુ લાઇક્સ મેળવવા માટે કરી હોવાનું જણાવ્યું હતું.અમિતાભ બચ્ચન એક્ટર ટાઇગર શ્રોફની જેમ સો.મીડિયા પોસ્ટમાં વધુ લાઇક્સ મેળવવા માગે છે. તેમને ટાઇગર શ્રોફની વર્કઆઉટ સ્કિલ્સ તથા એક્શન ઘણી જ પસંદ છે. હાલમાં જ બિગ બીએ હાઇ કિક મારતી તસવીર શૅર કરી હતી.અમિતાભે તસવીર શૅર કરીને કહ્યું હતું, ‘ટાઇગર શ્રોફને ફ્લેક્સિબલ કિક મારીને લાઇક્સ મળે છે તો મને થયું કે હું પણ ટ્રાય કરું. આશા છે કે મને પણ થોડીક લાઇક્સ મળશે.

બિગ બીએ નકલ કરી…! બિગ બીએ

Read About Weather here

‘ટાઇગર શ્રોફે પણ અમિતાભની આ તસવીર પોતાના સો.મીડિયામાં શૅર કરી હતી અને કહ્યું હતું, ‘થોડાંક વર્ષ બાદ હું પણ તમારી જેમ જ કિક મારી શકું તો મારા માટે આ બ્લેસિંગ રહેશે.’અમિતાભની આ તસવીર પર ચાહકો તથા સેલેબ્સ આફરીન થઈ ગયા છે.’ શિલ્પા શેટ્ટી, નવ્યા નવેલી નંદા, અભિષેક બચ્ચન, જેકી શ્રોફ, હુમા કુરૈશીએ પણ કમેન્ટ કરી હતી.એક યુઝરે કહ્યું હતું, ‘નંબર 1.’ અન્ય એકે કહ્યું હતું, ‘સર તમારે કોઈની સાથે તુલના થઈ શકે તેમ નથી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here