સાફ સફાઈ કરતી વેળાએ કિશોરી આઠમા માળેથી પડતા મોત નીપજ્યું
શહેરના કાલાવડ રોડ પર અવધ પાસે સ્કાય હિલ્સમાં આઠમાં માળે સફાઈ કરતી વેળાએ અકસ્માતે પટકાયેલી કિશોરીનું મોત નિપજતા શ્રમિક પરિવારમાં અરેરાટી મચી જવા પામી હતી.
Visit Saurashtra Kranti Homepage here
પ્રાપ્ત વિગતો મુજબ આર.એમ.સી કવાર્ટર પાસે લેબર કોલોનીમાં રહેતી કિશોરી રતનબેન જામસિંગભાઈ અખોડ ( ઉ.વ 16) એ વહેલી સવારે સ્કાય હિલસમાં આઠમા માળે સાફસફાઈ કરતી હતી. ત્યારે આઠમાં માળેથી અકસ્માતે ગબડી પડતા જમીમ પર પટકાઇ હતો.
Read About Weather here
ફેક્ચર- હેમરેજ જેવી ગંભીર ઇજા થતાં સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.પરંતુ ફરજ પરના ડોકટરે મૃત જાહેર કરતા પરિવારમાં અરેરાટી મચી જવા પામી હતી. હેડ કોન્સ્ટેબલ સાજીદ ખેરાણી તેમના રાઈટરે મૃતદેહને પી.એમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી કરી હતી.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here