બાંધકામ સાઇટના ખાડામાં પાણી ભરાતા સ્વીમીંગ પુલ જેવો નજારો

0
પાણી ભરાતા સ્વીમીંગ પુલ જેવો નજારો
પાણી ભરાતા સ્વીમીંગ પુલ જેવો નજારો

ખાડામાં ઉચા પાણી ના સ્તરને કારણે સ્વીમીંગ પુલ બની ગયા પાણી ભરાય જતા બ્રીજ માટેના કામ માં ક્ષતી પડી હતી

Subscribe Saurashtra Kranti here

સીઝન પહેલાજ ચોમાસાએ દસ્તખ આપી હોય તેમ ગઇકાલે હળવા-ઠંડા પવન સાથે વરસાદી માહોલ સર્જાયો હતો. હવામાન ખાતાએ ગુજરાતમાં જુદા-જુદા ભાગોમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી મુજબ ગઇકાલે રાજકોટમાં 15 મીમી વરસાદ પડ્યો હતો વરસાદના પાણીથી ખોદાયેલા ખાડા પાણીથી ભરાય ગયા છે. જડડુસ હોટેલ તથા લક્ષ્મીનગર માટે ખોદાયેલા મોટા ખાડામાં વિશેષ પ્રમાણમાં પાણી ભરાયું હતું.

Read About Weather here

ખાડામાં ઉચા પાણી ના સ્તરને કારણે સ્વીમીંગ પુલ બની ગયા પાણી ભરાય જતા બ્રીજ માટેના કામ માં ક્ષતી પડી હતી અને પાણી ભરવાથી કોન્ટ્રાકટરોએ સબમર્સીબલ પંપની મદદથી પાણી ખાલી કરવામાં આવ્યું હતું.

Read E-Paper here

Subscribe Saurashtra Kranti here

Read National News here

Visit Saurashtra Kranti here

Read About Weather here

Previous articlePM નરેન્દ્ર મોદી સાંજે 5 વાગે કરશે રાષ્ટ્ર સંબોધન