વિ.હિ.પ. પ્રે2ીત જન્માષ્ટમી મહોત્સવ અંતર્ગત
વીડિયો તથા ફોટો તા.21 સુધીમાં મોકલવાના રહેશે
વિશ્ર્વ હિન્દુ પરિષ્ાદ પ્રે2ીત જન્માષ્ટમી મહોત્સવ સમિતિ દ્વા2ા જન્માષ્ટમીની ઉજવણી પૂર્વે અનેકવિધ સ્પર્ધાઓનું આયોજન ક2વામાં આવે છે. જે અંતર્ગત ગત વર્ષ્ાની માફક આ વર્ષ્ો પણ બહેનો માટે 2ાખડી સ્પર્ધાનું આયોજન ક2વામાં આવેલ છે.
Visit Saurashtra Kranti Homepage here
આ સ્પર્ધાનું આયોજન ગાર્ગી વિદ્યા સ્કૂલના 2માબેન હે2ભા તથા વિ.હિ.પ. ની મહિલા પાંખ દુર્ગાવાહીની તથા માતૃ શક્તિના હિ2લબેન જાની તથા મિતલબેન સોમૈયાના માર્ગદર્શન હેઠળ ક2વામાં આવશે.
આ સ્પર્ધામાં મો. નં. 9429246704 ઉપ2 વોટસઅપમાં મેસેજ ક2વાથી એક લીંક આવશે. જે લીંક ટચ ક2વાથી ફોર્મ ખુલશે અને તે ફોર્મ ભ2ીને વિડીયો તથા ફોટો અપલોડ ક2વાના 2હેશે. આ 2ાખડી સ્પર્ધાના નિયમો નીચે મુજબ છે.
આ સ્પર્ધામાં માત્ર બહેનો જ ભાગ લઈ શકશે. વિડીયો તથા ફોટો આગામી તા.21 સુધીમાં મોકલવાના 2હેશે. 2ાખડી બનાવવા થયેલ ખર્ચની યાદી પણ ફોટો દ્વા2ા જણાવવાની 2હેશે તથા 2ાખડી બનાવવા વસ્તુઓની યાદીનું લીસ્ટ પણ ફોટો પાડી મોકલવાના 2હેશે.
2ાખડીમાં વાપ2વામાં આવેલ સ્વદેશી ચીજવસ્તુ વેસ્ટમાંથી બેસ્ટ બિનઉપયોગી વસ્તુઓમાંથી પણ બનાવી શકાશે. સ્પર્ધકેએ વીડિયોમાં સૌપ્રથમ નામ બોલવાનું 2હેશે.
2ાખડી બનાવતો વધુમાં વધુ 3-મિનિટનો વીડિયો બનાવવાનો 2હેશે. સ્પર્ધકે વિડીયોમાં કોઈપણ એક ન્યુઝ પેપ2નું હેડીંગ આગામી તા.21 સુધીમાં આવી જાય તે 2ીતે મોકલવાનું 2હેશે.
આ સ્પર્ધામાં વધુ માહિતી માટે2માબેન હે2ભા મો. નં. 982પપ 90213 તથા હિ2લબેન જાની મો.નં. 8320867309 નો સંપર્ક ક2વાનો 2હેશે. તેમજ ઉપ2 આપેલ વોટસએપ નંબ2 પ2 પણ સંપર્ક ક2ી શકાશે.
Read About Weather here
તેમજ આ સ્પર્ધામાં બહોળી સંખ્યામાં બહેનો ભાગ લેવામાં આવે તેમ વિ.હિ.પ. દુર્ગાવાહીની દ્વા2ા જાહે2 આમંત્રણ આપવામાં આવેલ છે. નીતેશભાઈ કથિરીયાએ અખબારી યાદીમાં જણાવ્યું છે.(1.16)
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here