બહારથી આવનારાની અહિ કોઇ મદદ કરતું નથીઃ એશા ગુપ્‍તા

બહારથી આવનારાની અહિ કોઇ મદદ કરતું નથીઃ એશા ગુપ્‍તા
બહારથી આવનારાની અહિ કોઇ મદદ કરતું નથીઃ એશા ગુપ્‍તા
એશાએ અભિનયની દુનિયામાં એક દસકો વિતાવી દીધો છે. જો કે અહિ સુધીની સફર તેના માળે જરાપણ સરળ રહી નથી. એશા ઇન્‍ડસ્‍ટ્રીમાં બહારથી આવી હોવા છતાં સફળ થઇ છે. અભિનેત્રી એશા ગુપ્‍તા પોતાની બોલ્‍ડનેસને કારણે સતત ચર્ચામાં રહે છે. હાલમાં તે બોબી દેઓલની વેબ સિરીઝ આશ્રમ-૩માં જોવા મળી છે.
બહારથી આવનારાની અહિ કોઇ મદદ કરતું નથીઃ એશા ગુપ્‍તા એશા
બહારથી આવનારાની અહિ કોઇ મદદ કરતું નથીઃ એશા ગુપ્‍તા એશા

Visit Saurashtra Kranti Homepage here

ચાહકોને તેનો આ સિરીઝનો રોલ ગમ્‍યો છે આ સફર ખુર લાંબી રહી છે. તે કહે છે ફિલ્‍મ ઇન્‍ડસ્‍ટ્રીમાં બહારથી આવનારા લોકોની મદદ કરનારું કોઇ નથી. હું જેટલા લોકોને મળી છું તેમાંથી બહુ ઓછા લોકો સાચા અને સારા લાગ્‍યા હતાં.

Read About Weather here

અહિ એવા લોકો ખુબ ઓછા હતાં જે તમારી સફળતા જોવા ઇચ્‍છતા હોય. જો હું ફિલ્‍મ ઇન્‍ડસ્‍ટ્રીમાંથી હોત તો મારી ઇચ્‍છા મુજબ કામ કરી શકી હોત. અહિ તમે બહારથી આવતા હો તો તમારી પાસે પોતાને સાબિત કરવાની ઘણી તક હોય છે. મારી પહેલી ફિલ્‍મ ફલોપ ગઇ હતી ત્‍યારે ડરી ગઇ હતી. પણ પછી મેં મારી જાતને સંભાળી લીધી હતી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Read About Weather here

Visit Saurashtra Kranti Homepage here