બકરીએ ઓકટોપસ જેવા આઠ પગવાળા બચ્ચાને જન્મ આપ્યો

બકરીએ ઓકટોપસ જેવા આઠ પગવાળા બચ્ચાને જન્મ આપ્યો
બકરીએ ઓકટોપસ જેવા આઠ પગવાળા બચ્ચાને જન્મ આપ્યો

હળવદના ભલગામડામાં વિચિત્ર ઘટના
બકરીએ આઠ પગવાળા બચ્ચાને જન્મ આપ્યાની વાત વહેતી થતા લોકો દોડી ગયા, વિચિત્ર બચ્ચાનું મૃત્યુ

હળવદ તાલુકાના ભલગામડામાં બકરીએ આજે આઠ પગ ધરાવતા વિચિત્ર ઓક્ટોપસ જેવા વિચિત્ર બચ્ચાને જન્મ આપતા ગ્રામજનોમાં આશ્ર્ચર્ય સર્જાયું હતું.

Visit Saurashtra Kranti Homepage here

બકરીએ આઠ પગવાળા બચ્ચાને જન્મ આપ્યો હોવાની ગ્રામ જનોને જાણ થતા આ વિચિત્ર બચ્ચાને જોવા લોકો દોળી ગયા હતા

અને જોત જોતામા લોકોના ટોળા સર્જાયા હતા.બકરીએ ઓક્ટોપસ જેવા આઠ પગા બચ્ચાને જન્મ આપ્યો હતો.

હળવદના ભલગામડા ગામની ઘટનામાં વિચિત્ર બચ્ચાનું મૃત્યુ થયું હતું,

Read About Weather here

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here