બંધ મકાનમાંથી 1.42 લાખની ચોરી!!

બંધ મકાનમાંથી 1.42 લાખની ચોરી!!
બંધ મકાનમાંથી 1.42 લાખની ચોરી!!

માણાવદરના ગાયત્રી મંદિર પાછળ આવેલ કામદાર સોસાયટીમાં રહેતા ભરતભાઈ અરવિંદભાઈ વાજા (ઉ.વ. 30) એ માણાવદર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લખાવેલ છે કે તેઓ ગત તા.3-9 થી 4-9 દરમિયાન બહારગામ ગયેલ હોય જેથી મકાન બંધ હતું.

Visit Saurashtra Kranti Homepage here

જેમાં કોઈ તસ્કરોએ તાળું તોડી ઘરમાં રહેલ 37 હજાર રોકડા તથા સોનાની બુટી જોડી બે, સોનાની વીંટી નંગ ચાર, સોનાનો પેન્ડલ નંગ એક, ચાંદીના શાકરા જોડી એક, ચાંદીની બંગડી જોડી બે, ચાંદીની ઝાંઝરી એક, સોનાના દાગીના અને રોકડ મળી કુલ 1.42 લાખની ચોરી થયાની પોલીસ ફરિયાદમાં લખાવેલ છે.

Read About Weather here

આ અંગે માણાવદર પીએસઆઇ એસ. એન. સગારકા દ્વારા સઘન તપાસ હાથ ધરી છે.(7.16)

Read Saurashtra Kranti E-Paper : Click Here

Read National News : Click Here

Read Local News / Articles : Saurashtra , Gujarat

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here