ફેશન મુસીબત બની…!

ફેશન મુસીબત બની…!
ફેશન મુસીબત બની…!
હાલમાં જ ઇન્ડસ્ટ્રીની ડ્રામા ક્વીન એટલે કે રાખી સાવંત સાથે કંઈક આવું જ થયું હતું. ઘણીવાર ફેશન ચક્કરમાં એક્ટ્રેસિસ એવા ડ્રેસિસ પહેરી લેતી હોય છે, તેમના માટે તે મુસીબતરૂપ બની જતા હોય છે.  ‘RRR’ની સક્સેસ પાર્ટીમાં રાખી સાવંત સાથે હાઇ સ્લિટ થાઇ સ્કર્ટ તથા ક્રોપ ટોપ પહેરીને આ હતી.

https://www.instagram.com/reel/CcBV7eoq8Vd/?utm_source=ig_embed&ig_rid=eaee0871-4d47-455e-a058-0ce5e00ae04f

Visit Saurashtra Kranti Homepage here

રાખી સાવંત આ સ્કર્ટમાં ઘણી જ અસહજ જોવા મળી હતી. તે પોતાનું સ્કર્ટ વ્યવસ્થિત કરતી જોવા મળી હતી.પાર્ટીની તસવીરો ને વીડિયો વાઇરલ થયા છે. એક વીડિયોમાં રાખી બોલિવૂડ એકટર જ્હોની લીવર સાથે જોવા મળે છે. પાર્ટીમાં ‘RRR’ની ટીમ ઉપરાંત આમિર ખાન, કરન જોહર પણ જોવા મળ્યા હતા.

Read About Weather here

નવાઈની વાત એ છે કે ફિલ્મમાં કામ કરનાર અજય દેવગન તથા આલિયા ભટ્ટ પાર્ટીમાં જોવા મળ્યા નહોતા.રેડ કાર્પેટ પર રાખી એક હાથથી પોતાનું સ્કર્ટ પકડે છે. આ દરમિયાન તે ઘણી જ અનકમ્ફર્ટેબલ જોવા મળી હતી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here