મનપાની ફૂડ શાખા દ્વારા રૈયા ચોકડીથી કેકેવી ચોક સુધીના વિસ્તારમાં ખાદ્યચીજોની ચકાસણી હાથ ધરવામાં આવેલ.
જેમાં કુલ ૨૦ ફુડ બિઝનેસ ઓપરેટરને ત્યાં ચકાસણી ફૂડ શાખા એ કરી વાસી ખાદ્ય સામગ્રી ૨૬ કિલો મળતા તેનો નાશ કરાયો હતો.
જયારે બે સ્થળેથી ખાદ્ય ૮ પેઢીને નોટીસ પદાર્થોના નમૂના લેવાયા હતા. જેમાં ઊંધિયું સજ્જ પંડયાસ રસથાળ વેસ્ટ ગેટ ૧૫૦ રિંગ રોડ રૈયા ચોકડી પાસે તેમજ ગાર્ડન ડીલાઇટ પીઝા એસએન હોસ્પિટાલિટી (લાપીનોઝ પીઝા) ૧૫૦ રિંગ રોડ રૈયાનો સમાવેશ થાય છે.
Visit Saurashtra Kranti Homepage here
૮ પેઢીને લાયસન્સ તેમજ હાઇજીન બાબતે નોટિસ ફટકારાઈ હતી.
આ ઉપરાંત ચકાસણીમાં પંડયાસ રસથાળ-વેસ્ટ ગેટ- વાસી સબજ ૪ કિ.ગ્રા., બાંધેલો આટો ૩ કિ.ગ્રા વાસી ઢોકળા ૩ કિ.ગ્રા., ગ્રેવી ચટણી ૪ કિ.ગ્રા., નાશ કરી હાયજીન બાબતે નોટિસ ફટકારાઈ હતી. યો-ફ્રેંકી-વેસ્ટ ગેટ ખાતેથી વાસી મોમોસ ૧ કિ.ગ્રા., વાસી કાપેલા શાકભાજી ૩ કિ.ગ્રા., નાશ કરેલ તેમજ નોટિસ અપાઈ હતી.
Read About Weather here
સનેક્સ એન્ડ મોર- હોકો ઇટર-વેસ્ટ ગેટ- વાસી આલુ ટીકી ૧ કિ.ગ્રા. પિઝા બેઝ ૧૯ નંગ નાશ કરેલ હાયજીન બાબતે નોટિસ પાઠવાઈ હતી. SN હોસ્પિટાલિટી-વેસ્ટ ગેટ વાસી પાસ્તા મેકરોની ૪ કિ.ગ્રા., નાશ કરાયો હતો મેકરોન બેકરી એન્ડ કાફે વેસ્ટ ગેટ- એક્સપાયરી સોસ ૧ કિ.ગ્રા. નાશ કરેલ સ્ટોરેજ બાબતે નોટિસ ફટકારાઈ હતી અન્ય ૨૦ સ્થળે પણ ચકાસણી થઈ હતી.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Visit Saurashtra Kranti Homepage here
Read About Weather here