ફિલ્મ જગત

ફિલ્મ જગત
ફિલ્મ જગત

1.દિલ્હીના એક લગ્નમાં રણવીર સિંહ, નોરા ફતેહી, આલિયા ભટ્ટે કર્યો ડાન્સ : વીડિયો થયો વાયરલ

રણવીર પહેલેથી જ કહી ચૂકયો છે કે તેને પૈસા માટે લગ્નમાં ડાન્સ કરવામાં કોઇ વાંધો નથી

Visit Saurashtra Kranti Homepage here

2. ૧૦મીએ આવી રહી છે ગુજરાતી ફિલ્મ ‘૨૧મું ટિફિન’: મધ્યમ વર્ગીય મહિલાની કહાની : ટ્રેઇલર લોન્ચ થય

3. કિયારા ઉત્સાહિત છે આગામી ફિલ્મ માટે

અભિનેત્રી કિયારા અડવાણી હવે વરૂણ ધવન સાથેની ફિલ્મમાં જોવા મળવાની છે. જૂગ જૂગ જીયો નામની તેની આ ફિલ્મ આવતા વર્ષે ચોવીસમી જુનના રોજ રિલીઝથવાની છે. કિયાર-વરૂણની સાથે ફિલ્મમાં અનિલ કપૂર, નીતુ કપૂર, મનિષ પોલ અને પ્રજાકતા કોલી પણ મહત્વના રોલમાં છે.

4. સમય સાથે બધુ વિકસીત થયું છેઃ કરિશ્મા સાવંત

ટીવી શો ‘યે રિશ્તા કયા કહેલાતા હૈ’માં આરોહીની ભુમિકા નિભાવી રહેલી અભિનેત્રી કરિશ્મા સાવંત કહે છે અગાઉ એક સમય એવો હતો જેમાં રૂઢીવાદી વિચારસરણી જામેલી હતી. પરંતુ આજે સમય સાથે તમામ ચીજો વિકસીત થઇ છે. ટીવી પરદો પણ ખુબ વિકસીત થયો છે અને અહિ દર્શકોની સંખ્યા પણ અત્યંત વધી ગઇ છે. 

5. આ ભુમિકા મારા માટે પડકારજનક હતી : જોન અબ્રાહમ

અભિનેતા જોન અબ્રાહમની ફિલ્મ જસત્યમેવ જયતે-૨ રિલીઝ થઇ ચુકી છે. આ ફિલ્મમાં જોન ત્રણ રોલમાં જોવા મળ્યો છે. જોને કહ્યું હતું કે ત્રણ ત્રણ ભુમિકા નિભાવવી એ મારા માટે ખુબ જ પડકારજનક હતું. 

6. આર્યાએ મારું જીવન બદલી નાંખ્યું છેઃ સુસ્મિતા

સુસ્મિતા સેન તેની વેબ સિરીઝ આર્યાની બીજી સિઝનને કારણે ખુબ ઉત્સુક છે. તે કહે છે આર્યા સિરીઝ મારી મહેનતનું ફળ છે. આ સિરીઝને ઇન્ટરનેશનલ એમ્મી અવોર્ડમાં નોમિનેશન મળ્યું છે. આ શોની બીજી સીઝન પણ જલદી જ ડિઝની હોટસ્ટાર પર આવવાની છે. 

7. દેવોલીના ભટ્ટાચાર્ય સાથેના ઝઘડામાં શમિતા શેટ્ટી બેભાન થઈ, કરન કુંદ્રાએ ખોળામાં

દેવોલીના તથા શમિતાએ એકબીજાને માર મારવાનો પણ પ્રયાસ કર્યો હતો

8. કમાણીમાં વિકી કૌશલ પ્રેમિકા કરતાં ક્યાંય પાછળ, કેટની તુલનાએ

કેટરીના તથા વિકી કૌશલ 9 ડિસેમ્બરે લગ્ન કરશે

9. કેએલ રાહુલ ને અથિયા હાથોમાં હાથ નાખીને જોવા મળ્યાં, ક્રિકેટર ટૂંક સમયમાં શેટ્ટી પરિવારનો જમાઈ બની જશે

અથિયા તથા કેએલ રાહુલે થોડા દિવસો પહેલાં જ પોતાના સંબંધો ઓફિશિયલ કર્યા હતા

Read About Weather here

10. અસલી જિંદગીમાં બોલ્ડ ઇમેજ ધરાવે છે રિતાશા

ટીવી પરદે શો બઢો બહૂમાં મુખ્ય ભુમિકા નિભાવી ઓળખ મેળવી ચુકેલી અભિનેત્રી રિતાશા રાઠોડ પોતાની સંસ્કારી ઇમેજ માટે લોકપ્રિય રહી છે. પરંતુ અસલી જિંદગીમાં તે ખુબ જ બોલ્ડ અને હોટ ઇમેજને કારણે ચર્ચામાં રહે છે. 

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here