ફિલ્મોમાં અભિનેત્રી બનાવવાની લાલચ આપી સગીરા સાથે બળાત્કાર

ફિલ્મોમાં અભિનેત્રી બનાવવાની લાલચ આપી સગીરા સાથે બળાત્કાર
ફિલ્મોમાં અભિનેત્રી બનાવવાની લાલચ આપી સગીરા સાથે બળાત્કાર

એક મહિના પહેલા બંન્ને સંપર્કમાં આવેલ.૧૬ વર્ષીય સગીરા ૩-૪ વર્ષોથી યુ ટયુબ ઉપર કોમેડી વીડીયો બનાવવાનું કામ કરે છે. મુંબઇમાં ફિલ્મો તથા યુ ટયુબમાં અભિનેત્રી બનાવી આપવાની લાલચ આપી સગીર છાત્રા ઉપર બળાત્કારનો મામલો સામે આવ્યો છે.

Visit Saurashtra Kranti Homepage here

પોલીસે આરોપી યુવકની ધરપકડ કરી છે. આરોપી એક યુટયુબર છે.  એક મહિના પહેલા સગીરા જોધપુરના પ્રતાપનગર નિવાસી ર૮ વર્ષીય નિઝામુદીન ઉર્ફે રાજ ખાનના સંપર્કમાં આવેલ.

આરોપી ખાને સગીરાને યુ ટયુબ અને ફિલ્મોમાં ટોચની અભિનેત્રી બનાવી આપવા અને સારી આવક દેવાડવાનો વાયદો કરેલ.ત્યારબાદ આરોપી રાજ ખાન સગીરાને ૮ જાન્યુઆરીએ વીડીયો બનાવડાવવા જોધપુર લઇ ગયેલ. જયાં તેને એક ફલેટમાં રાખી હતી.

Read About Weather here

તેની સાથે એક કોમેડી વિડીયો પણ બનાવ્યો હતો. સગીરાએ પોતાના પરિવારજનો સાથે વાત કરવાનું કહેતા રાજ ખાને મારપીટ કરી મારી નાખવાની ધમકી આપેલ. કેટલાક દિવસ બાદ મોકો મળતા સગીરા ભાગીને પાલી આવી ગયેલ. રાત્રે આરોપી નિઝામુદીને પોત પ્રકાશી સગીરા સાથે રેપ કરેલ.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here