ફાયર પાણીપૂરી…!

ફાયર પાણીપૂરી…!
ફાયર પાણીપૂરી…!
લોકડાઉનમાં લોકોએ અનેક ખાદ્ય આઇટમ્સ સાથે ચેડાં કરીને એની નવી ફ્યુઝન વાનગીઓ બનાવી છે, પણ હજી સુધી કોઈએ પાણીપૂરી સાથે આવો અખતરો નહોતો કર્યો એટલે રાહત હતી, પરંતુ હવે અમદાવાદમાં એક સ્થળે ફાયર પાણીપૂરી મળે છે.

Visit Saurashtra Kranti Homepage here

પાણીપૂરી કેવી રીતે અને કેવી જગ્યાએ બને છે એના લાખો-કરોડો અરે અબજો વિડિયો જાહેર થયા છે તો પણ પાણીપૂરી એક એવું સ્ટ્રીટ-ફૂડ છે જે કયારેય  લોકોની પસંદગીના સ્ટ્રીટ-ફૂડની યાદીમાંથી એક પાયરી પણ નીચે ઊતરી શકે નહીં.

ઇન્સ્ટાગ્રામના ફૂડીક્રૂ-પેજ પર એક વિડિયો શેર કરવામાં આવ્યો છે, જેમાં એક વ્યકિત પાણીપૂરી પકડીને એમાં આગ લગાવીને ફૂડ-બ્લોગરના મોઢામાં મૂકે છે.

Read About Weather here

પાણીપૂરીના નવતર પ્રયોગથી ઘણાએ એમાં રસ દેખાડ્યો છે તો કેટલાક લોકોએ એ કયા સ્થળે મળશે એની પૂછપરછ કરી છે. શું તમને આવી પાણીપુરી ખાવામાં રસ છે?

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here