ફાયરીંગના ગુનામાં આગોતરા જામીનના મંજુર

સગા સાળા પર છરી વડે હુમલો કરી જાનથી મારી નાખવાના હુમલાના ગુનામાં આરોપીને નિર્દોષ છોડી મુક્તિ સેશન્સ કોર્ટ
સગા સાળા પર છરી વડે હુમલો કરી જાનથી મારી નાખવાના હુમલાના ગુનામાં આરોપીને નિર્દોષ છોડી મુક્તિ સેશન્સ કોર્ટ

હર્ષિતભાઈ રમેશભાઈ જાની પર કરેલ ફાયરિંગના ગુન્હામાં રાજદીપ મનખલાલ તાળા તથા અભિષેક મનસુખલાલ તાળા પર કલમ 3076 323, 504, 506 તથા અન્ય ક્લમ મુજબ ગુનો નોંધાયો હતો. આ કેસની વિગત એવી છે કે,રાજદીપ તેની ગાડીમાં થી ઉત્તરી હર્ષિતને રાજદીપ ગાળો દેવા લાગેલ હતો.

Read Saurashtra Kranti E-Paper here

ગાળો દેવાની ના પાડતા જયોતિનગર ચોકમાં આવ એમ કહી મયંક કોટક તથા દિપકસિંહ રાઠોડ એમ ત્રણેય દિપસિંહની જયોતિનગર ચોક ખાતે ગયેલા હતા અભિષેક એ ફરીયાદી ગળેથી દબાવી રાજદીપની ગાડીના બોન્ટ પર સુવડાવી કહેલ કે આજે તને જાનથી મારી નાખીશ તેમ કહી પિસ્ટલ કાઢી ડાબા પગ ઉપર એક રાઉન્ડ ફાયરીંગ કરતા હર્ષિત જાનીએ પગ સાઈડમા લઈ લેના ગોળી નીચે જમીનમાં લાગેલ હતી.

આ બાબતની ફરિયાદ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં નોધાવેલ હોય . જેમાં આ બન્ને આરોપીઓની સામે નામ. કોર્ટે એ વોરંટ કાઢેલ હોય ત્યારબાદ આ બન્ને આરોપીએ આગોતરા જામીન અરજી દાખલ કરેલ હતી. તેમજ આરોપી ભાગતા ફરતા હોય જેથી આરોપી વિરૂધ્ધ કોર્ટે વોરંટ કાઢેલ હોય આમ જણાવીને આરોપોની આગોતરા જામીન અરજી રદ કરતો હુકમ એડી. ડીસ્ટ્રી એન્ડ સેસન્સ જજ ફરમાવેલ છે.

Read About Weather here

મુળ ફરીયાદી વતી રાજકોટના એડવોકેટ સંજય એચ.પંડયા, મનિષ એચ.પંડયા, ઈરાદ સેરસીયા, વનરાજસિંહ જાડેજા તથા સરકરી વાલ પી.કેસ પટેલ રોકાયેલ હતા.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here