ફરી 20થી 50 ટકાનો થયેલો ભાવ વધારો…!!

ફરી 20થી 50 ટકાનો થયેલો ભાવ વધારો...!!
ફરી 20થી 50 ટકાનો થયેલો ભાવ વધારો...!!

દર્દીઓ માટે જરૂરી નાળીયેર, નારંગી, સફરજન સહિતના ફળના ભાવમાં વધારો

મધ્યમ વર્ગના પરિવારો માટે મોંઘવારી દિનપ્રતિદિન વધતી જાય છે ત્યારે પેટ્રોલ રાંધણ ગેસ અને ખાદ્યતેલ બાદ હવે શાકભાજીના ભાવમાં ભડકો થતાં ગૃહિણીઓનું કિચન બજેટ વિખાઈ ગયું છે.

શાકના ભાવમાં બેથી અઢી ગણો વધી ગયા બાદ ફળો ખાવાનુ પણ મોંધુ થયુ છે અને દર્દીને સામાન્ય રીતે નાળીયેર, મોસંબી, ચીકુ દેવામાં આવે છે. તેના ભાવો આસમાને પહોચ્યા છે.

Read Local News / Articles : Saurashtra , Gujarat

શહેરમાં હવે ધીમી ધીમે શિયાળાની ઋતુનું આગમન થાય તેના એંધાણ વર્તાઇ રહૃાાં છે ત્યારે શહેરમાં હજી ફળ-ફ્રૂટના ભાવમાં ઘટાડાને બદલે વધી ગયા છે.

રોગીઓ માટે શક્તિદાયક અને નિરોગીને રોગીથી દુર રાખનારા ફળોના ભાવમાં વધારો હાલ મધ્યમ વર્ગને મુંઝવી રહૃાો છે.

Read About Weather here

ખાસ કરીને દર્દીઓ માટે જરૂરી એવા નાળીયેર, નારંગી, સફરજન સહિતના ફળના ભાવમાં વધારો થયો છે.(3.13)

Read Saurashtra Kranti E-Paper : Click Here

Read National News : Click Here

Read Local News / Articles : Saurashtra , Gujarat

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here