ફરાહ ખાને કરી ચંકી પાંડેની બોલતી બંધ…!

ફરાહ ખાને કરી ચંકી પાંડેની બોલતી બંધ...!
ફરાહ ખાને કરી ચંકી પાંડેની બોલતી બંધ...!
ફરાહ ખાનનો જવાબ સાંભળીને ચંકી પાંડેની બોલતી બંધ થઈ ગઈ હતી. ફરાહ ખાને જે જવાબ આપ્યો તેના સો.મીડિયામાં ઘણાં જ વખાણ કરવામાં આવ્યા છે.ચંકી પાંડેની દીકરી અને બોલિવૂડ એક્ટ્રેસ અનન્યા પાંડેએ હાલમાં જ એક વીડિયો સો.મીડિયામાં શૅર કર્યો હતો. આ વીડિયોમાં કોરિયોગ્રાફર તથા ડિરેક્ટર ફરાહ ખાન જોવા મળે છે. વીડિયો જોઈને લાગે છે કે અનન્યા પાંડે વેનિટી વેનમાં તૈયાર થઈ રહી છે.
ફરાહ ખાને કરી ચંકી પાંડેની બોલતી બંધ...! ફરાહ

Visit Saurashtra Kranti Homepage here

અનન્યા પાંડે પોતાને ઇન્ટ્રોડ્યૂસ કરાવે છે, ત્યારે વચ્ચે ફરાહ આવે છે અને તેને કહે છે કે અનન્યા તને ‘ખાલી પીલી’ માટે નેશનલ અવોર્ડ મળ્યો છે ફરાહની વાત સાંભળીને અનન્યા એકદમ ખુશ થઈ જાય છે. તે ઉત્સાહમાં આવી જાય છે. જોકે, પછી તરત જ ફરાહ કહે છે કે તે મજાક કરતી હતી. ફરાહ ખાન, અનન્યાના પપ્પા ચંકી પાંડેના ‘આખિરી પાસ્તા’વાળી સ્ટાઇલમાં બોલે છે, ‘આઇ એમ જોકિંગ..’ઉલ્લેખનીય છે કે ‘ખાલી પીલી’ 2020માં આવી હતી. આ ફિલ્મ ડિજિટલ પ્લેટફોર્મ પર રિલીઝ થઈ હતી. ફિલ્મમાં અનન્યાની સાથે ઈશાન ખટ્ટર હતો.

Read About Weather here

https://www.instagram.com/reel/CdYAuDXD2as/?utm_source=ig_embed&ig_rid=bbe173db-038a-40a2-b1f6-d3e0e2af917f

આ વીડિયો પર અનન્યા પાંડેની મમ્મી ભાવના પાંડેથી લઈ સેલેબ્સ તથા યુઝર્સે કમેન્ટ કરી હતી. જોકે, સૌથી વધુ ચર્ચા ચંકી પાંડેની કમેન્ટ પર થઈ હતી. ચંકી પાંડેએ કમેન્ટ કરી હતી, ‘ફરાહ, તને આ વીડિયોમાં ઓવરએક્ટિંગ કરવા માટે અવોર્ડ મળવો જોઈએ.’ આટલું વાંચ્યા બાદ જ ફરાહે તરત જ જવાબ આપ્યો હતો.’નોંધનીય છે કે ચંકી પાંડે તથા ફરાહ ખાન ખાસ મિત્રો છે. બંને ઘણાં વર્ષોથી એકબીજાને ઓળખે છે. ફરાહે રિપ્લાય કરતાં કહ્યું હતું, ‘પહેલાં તારી દીકરીને સંભાળ.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here