પ્રેકટીસ મેચમાં ભારતનો ભવ્ય વિજય

પ્રેકટીસ મેચમાં ભારતનો ભવ્ય વિજય
પ્રેકટીસ મેચમાં ભારતનો ભવ્ય વિજય
ઓસ્ટ્રેલિયામાં રમાઈ રહેલ ટી-20 વિશ્વકપના આજના ભારત અને ઓસિ. વચ્ચેના પ્રેકટીસ મેચમાં ભારતે ટોસ જીતીને દાવ લીધો હતો. ભારતે 20 ઓવરમાં સાત વિકેટે 186 રન બનાવ્યા. ભારત તરફથી કે.એલ. રાહુલે 33 દડામાં 57 રન બનાવ્યા જયારે સુર્યકુમાર યાદવે 33 દડામાં 50 રન બનાવ્યા હતા.

Visit Saurashtra Kranti Homepage here

ઓસ્ટ્રેલિયાની શરૂઆત સારી થઈ હતી. છેલ્લી બે ઓવરમાં મહત્વની છ વિકેટ પડી ગઈ હતી. હર્ષલ પટેલની 19મી ઓવરમાં બે વિકેટ અને 20મી ઓવરમાં સમ્મીએ ચાર વિકેટ ઝડપી હતી. શમ્મીના છેલ્લા ચાર દડામાં ચાર વિકેટ પડી હતી. ઓસ્ટ્રેલિયા તરફથી કપ્તાન ફિન્ચે 76 રન અને મીચેલ માર્સે 35 રન કર્યા હતા.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Read About Weather here

Visit Saurashtra Kranti Homepage here