મળતી વિગત મુજબ દેવગઢ બારિયાના ભુલવાણ ગામે સામાજિક પ્રસંગમા ખાતે સામાજિક પ્રસંગમાં ખાણી-પીણી બાદ લોકોની તબિયત લથડી હતી. જેમાં 6 લોકોની તબિયત લથડતા હોસ્પિટલ ખસેડાયા હતા.
Visit Saurashtra Kranti Homepage here
દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા મુકામે સામાજિક પ્રસંગ માતમમાં ફેરવાયો છે. અહીં એક સામાજિક પ્રસંગમાં જમણવાર બાદ કેટલાક લોકોની તબિયત લથડી અને કેટલાક લોકોના મોત થાય છે.
Read About Weather here
જેને લઈ આખો પ્રસંગ માતમમાં ફેરવાઇ ગયો હતો. જેમાંથી 5 લોકોના મોત નિપજ્યાં હતાં. જો કે હજુ સુધી પાંચ લોકોના મોતનું કારણ હાલ અકબંધ છે. દારૂ પીવાથી મોત કે ખાવાથી મોત તે કારણ હાલ પણ અકબંધ છે. મૃતકોના પીએમ બાદજ સાચું કારણ બહાર આવશે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here