આ ઉપરાંત ત્રણ દિવસ સુધી તમામ વિભાગો રાઉન્ડ ધ ક્લોક કંટ્રોલરૂમ શરૂ કરવા જણાવી દેવાયું છે. 10મી મે એ નવસારીમાં પ્રધાનમંત્રીના કાર્યક્રમ અંતર્ગત ભાવનગર એસટીની 70 બસો દોડાવવામાં આવશે.
Visit Saurashtra Kranti Homepage here
આ માટે ભાવનગર વિભાગની 70 બસ મળીને રાજ્યની 12 ડિવિઝનની કુલ 2200 બસ ફાળવવાનો આદેશ કરી દેવાયો છે. પીએમ મોદીના નવસારી ખાતે યોજાનારા કાર્યક્રમમાં વલસાડ, ડાંગ, નવસારી, સુરત અને તાપી જિલ્લામાંથી લોકોને બસ માર્ગે કાર્યક્રમ સ્થળે લાવવા લઇ જવા માટે એસટી વિભાગની 2200 બસની માંગણી કરવામાં આવી છે.
Read About Weather here
જ્યારે કાર્યક્રમ દરમિયાન એક્સપ્રેસ રૂટો કેન્સલ ન થાય તે માટે આગોતરું આયોજન કરવા તેમજ મુસાફરોને અગવડતા ન પડે તે માટે ગેરહાજરી ઉપર અંકુશ મેળવી મહત્તમ ફરજોનું સંચાલન હાથ ધરી અને લોકલ રૂટનું સંચાલન હાથ ધરવા તેમજ આ કાર્યક્રમને લઈ તા.9 મી મે થી 11 મે સુધી તમામ વિભાગોને 24 કલાક કંટ્રોલ રૂમ શરૂ કરી અધિકારી સહિતની ફરજ સોંપવાના આદેશ કરવામાં આવ્યા છે.જેમાં ભાવનગર વિભાગની 70 બસ પીએમ કાર્યક્રમ માટે દોડાવાશે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Read About Weather here
Visit Saurashtra Kranti Homepage here