પ્રદ્યુમન ઝુમાં 37000 અને રામવનમાં 19000 લોકોએ મુલાકાત લીધી

પ્રદ્યુમન ઝુમાં 37000 અને રામવનમાં 19000 લોકોએ મુલાકાત લીધી
પ્રદ્યુમન ઝુમાં 37000 અને રામવનમાં 19000 લોકોએ મુલાકાત લીધી
દિવાળીના મીની વેકેશન દરમિયાન પ્રદ્યુમન ઝુ અને રામવનમાં લોકોએ મુલાકાત કરી હતી. જેમાં દિવાળી પર સોમવારથી બુધવાર સુધીમાં પ્રદ્યુમન ઝુમાં 37000 તેમજ રામવનમાં 19000 લોકોએ મુલાકાત લીધી હતી. દિવાળીનું વેકેશન ચાલી રહ્યું છે ત્યારે રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત પ્રદ્યુમન ઝુમાં 37000 જેટલા લોકોએ પ્રદ્યુમન ઝુ ની મુલાકાત લીધી હતી.

Visit Saurashtra Kranti Homepage here

રાજકોટ મહાનગરપાલિકાને લાખોની આવક પણ થવા પામે છે હજી પણ આંકડો વધે તેવી શક્યતાઓ જોવાય રહી છે. રવિવાર સુધીમાં પ્રદ્યુમન ઝુમાં 70,000 થી પણ વધુ લોકો મુલાકાત લે તેઓ અંદાજ હાલ જોવાય રહ્યો છે. રામવનમાં પણ રોજના છ થી સાત હજાર લોકો મુલાકાત લઈ રહ્યા છે છેલ્લાં ત્રણ દિવસમાં 19,000 જેટલા લોકોએ રામવનની મુલાકાત લીધી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Read About Weather here

Visit Saurashtra Kranti Homepage here