પ્રદેશ કોંગ્રેસ અગ્રણી ગોપાલ અનડકટને કોરોના : આઇસોલેટ થયા

પ્રદેશ કોંગ્રેસ અગ્રણી ગોપાલ અનડકટને કોરોના : આઇસોલેટ થયા
પ્રદેશ કોંગ્રેસ અગ્રણી ગોપાલ અનડકટને કોરોના : આઇસોલેટ થયા

પ્રદેશ કોંગ્રેસ અગ્રણી ગોપાલભાઈ અનડકટ મિત્રો સાથે દુબઇ પ્રવાસે ગયા હતા આજે સવારે તેમની દુબઇથી રિટર્ન ફલાઇટ હતી. દુબઈના નિયમો મુજબ કોઈપણ ફલાઇટમાં મુસાફરીના 48 કલાક પૂર્વે રિપોર્ટ ફરજીયાત છે અને ત્યાર બાદ એરપોર્ટ ખાતે પણ રિપોર્ટ કરવામાં આવે છે. ગોપાલભાઈએ 48 કલાક પહેલાનો રિપોર્ટ કરાવ્યો હતો.

Read Saurashtra Kranti E-Paper here

જેનો દુબઈ એરપોર્ટ પહોંચે તે પૂર્વે જ રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેથી તેઓ એરપોર્ટ સુધી પહોંચી જ શક્યા ન હતા અને પોતાની જાતે જ આઇસોલેટ થઈ ગયા હતા.

Read About Weather here

આજે તેઓ રાજકોટ પહોંચવાના હતા પરંતુ કોરોના પોઝિટિવ આવતાં દુબઈમાં ફસાઈ ગયા છે. સ્થાનિક અગ્રણીઓ સતત ગોપાલભાઈના સંપર્કમાં છે અને સામાન્ય લક્ષણો હોવાનું તેમજ કોઈ ચિંતાજનક પરિસ્થિતિ નહીં હોવાનું ગોપાલભાઈએ ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here