પોરબંદરમાં જૂની અમદાવાદમાં વણકર પરિવાર પર ખૂની હુમલો

અમદાવાદમાં હાઇ એલર્ટ: મોટા આતંકી હુમલાનો ભય
અમદાવાદમાં હાઇ એલર્ટ: મોટા આતંકી હુમલાનો ભય

સાત શખ્સો ધોકા-પાઈપ, કુહાડી વડે તૂટી પડતા પ્રોઢ ગંભીર : છોડાવવા પડેલા માતા-2 પુત્રોને ઈજા.

પોરબંદર મફતિયાપરામાં રહેતા વણકર પરિવાર પર જુના ઝઘડાનો ખાર રાખી 3 શખ્સોએ ખૂની હુમલો કરતા ધવાયેલા દંપતી 2 પુત્રોને સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા છે.

Subscribe Saurashtra Kranti here

મારામારીના બનાવ અંગે પોરબંદરના આશાપુરા ચોક પાસે મફતિયા પરામાં રહેતા લાખીબેન ઘેલાભાઈ મકવાણા (ઉ.વ.59) ની ફરિયાદ પરથી ઉદ્યોગનગર પોલીસે અકરમ દોરડ, દેવીન રાજુ સહીન અજાણ્યા ચાર સામે ખૂની હુમલો મારામારી, રપોટ, સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે.

એસ.ટી.એસ.રન સેલની અશોક પટેલ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. લાખીબેન મકવાણાએ ફરિયાદમાં જણાવ્યું છે. કે સાંજના સમયે પુત્ર જનેષ ઉર્ફ જાનુ, તેની પત્ની નાથીબેન, માલદે મકવાણા સાથે જમવા બેઠા હતા ત્યારે જૂની ઝઘડાનો ખાર રાખી દેવીન, અકરમ સહીત 4 અજાણ્યા શખ્સોએ આવી ધોકા-પાઈપ કુહાડી વડે ખૂની હુમલો કરી નાશી છુપ્યા હતા.

Read About Weather here

ઘવાયેલા માલદે ઘેલા મકવાણા (ઉ.વ.57), જીતેશ ઉર્ફ જીતું (ઉ.વ.35), લખમીબેન મકવાણા (ઉ.વ.55) ને સ્થાનિક લોકોએ 108 મારફતે સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પીટલમાં ખસેડવમાં આવ્યા હતા.

Read Saurashtra Kranti E-Paper : Click Here

Read National News : Click Here

Read Local News / Articles : Saurashtra , Gujarat

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here