વોર્ડ નં.2 માં અભિલાષા સહિતની સોસા. ખાતે
વોર્ડ નં.2માં જસાણી પાર્ક વિસ્તાર, અભિલાષા સોસાયટી વિસ્તાર, બેંક ઓફ બરોડા સોસાયટી ખાતે પેવિંગ બ્લોકનું ખાતમુહૂર્ત શહેર ભાજપ મહામંત્રી નરેન્દ્રસિંહ ઠાકુરના વરદ હસ્તે કરાયું.
Visit Saurashtra Kranti Homepage here
આ પ્રસંગે વોર્ડ નં.2ના કોર્પોરેટર તથા ડે.મેયર દર્શિતાબેન શાહ, વોર્ડ નં.2ના કોર્પોરેટર તથા સ્થાયી સમિતિના સભ્ય મનીષભાઈ રાડીયા તથા જયમીનભાઇ ઠાકર તથા વોર્ડ નં.2ના કોર્પોરેટર મીનાબા જાડેજા વોર્ડ નં.2ના પ્રભારી મનુભાઈ વઘાસીયા, નં.2ના પ્રમુખ રાજેન્દ્રસિંહ ગોહિલ, વોર્ડ નં.2ના મહામંત્રી દશરથભાઈ વાળા તથા ભાવેશભાઈ ટોયટા તથા શિક્ષણ સમિતિ ચેરમેન અતુલભાઈ પંડિત, વોર્ડ અગ્રણી ધર્મેન્દ્રભાઈ મિરાણી, અનિલભાઈ મકવાણા, ડો.પ્રીતેશ પોપટ, પૃથ્વીસિંહ વાળા, ગુલાબસિંહ જાડેજા, રાજનભાઈ સિંધવ, ભરતભાઈ કાઠી, ભાગવત શર્મા,
Read About Weather here
ઉદયભાઈ સૌમ્યા, વિશ્ર્વેશભાઈ ધોળકિયા, રાજુભાઈ પારેખ, જયરાજસિંહ જાડેજા, હર્ષવર્ધનસિંહ કહોર, પુષ્પકભાઈ જૈન, ધેર્યભાઈ પારેખ, ઈલુભાઈ કાશવાણી, જસ્મીનભાઈ ગઢીયા, જેન્તીભાઈ બુંધેલિયા, જોરૂભા ઝાલા, વિલાસગીરી ગોસ્વામી, રાજુબેન લાખાણી, દીપાબેન કાચા, જસુમતીબેન વસાણી, દેવ્યાનીબેન રાવલ, પલ્લવીબેન ચૌહાણ, ભાવનાબેન ચતવાણી, સીમાબેન અગ્રવાલ, દક્ષાબેન પોપટ, હર્ષાબેન ઠાકર, મીરાબેન કોઠારી, નીમુબેન ઘોડાસરા, હિનાબેન માંડલિયા, રેખાબેન વ્યાસ, ધીરજબેન ભટ્ટ, નીરૂબેન રૂપારેલીયા, રેખાબેન ચંદ્રાણી વિગેરે ઉપસ્થિત રહેલ.(1.16)
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here