પેટ્રોલમાં રૂા.5 સુધીનો ઘટાડો આવી શકે છે

પેટ્રોલમાં રૂા.5 સુધીનો ઘટાડો આવી શકે છે
પેટ્રોલમાં રૂા.5 સુધીનો ઘટાડો આવી શકે છે

ઓપેક અને સાથી દેશો દ્વારા ક્રૂડનું ઉત્પાદન વધારવા અને કોરોનાના વધતા કેસને કારણે ક્રૂડ ઉપર પ્રેસર વધ્યુ છે.

Subscribe Saurashtra Kranti here

જેના કારણે તેના ભાવમાં ઘટાડો નોંધાયો છે.
હાલના દિવસોમાં બ્રીન્ટ ક્રૂડ 78 ડોલરથી ઘટીને 68 ડોલર થઈ ગયુ છે.

પેટ્રોલ-ડીઝલના વધતા ભાવોથી ટૂંક સમયમાં રાહત મળી શકે છે.

જેના કારણે આવતા દિવસોમાં ભારતમાં પેટ્રોલ-ડીઝલ સસ્તુ થશે તે નક્કી છે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે ઓપેક દેશોએ ઉત્પાદન વધારવાના નિર્ણયથી ક્રૂડ ઉપર દબાણ વધ્યુ છે

અને આવતા દિવસોમાં પણ તેના ભાવો વધુ ઘટે તેવી શકયતા છે.

આ સપ્તાહના અંત સુધીમાં ક્રૂડનો ભાવ તૂટીને 65 ડોલરની નજીક પહોંચી શકે છે.

Read About Weather here

જો આવુ થશે તો ભારતીય બજારમાં પેટ્રોલ 3 થી 5 રૂ. સસ્તુ થઈ શકે છે.

Read E-Paper here

Subscribe Saurashtra Kranti here

Read National News here

Visit Saurashtra Kranti here

Read About Weather here

Previous articleટોક્યો ઓલમ્પિક પર લાગી શકે છે કોરોનાનું ગ્રહણ
Next article24 કલાકમાં કોરોનાના 42015 નવા કેસ!