સાવરકુંડલાના કાઠી ક્ષત્રિય સમાજ દ્વારા
સાવરકુંડલા ખાતે આવેલ પીઠાબાપુ વાજસુરબાપુ ખુમાણ કાઠી વિદ્યાર્થી ભવન અને મોમાઈ ધામ
Visit Saurashtra Kranti Homepage here
સાવરકુંડલા તાલુકા દ્વારા આગામી તા.21 ને શનિવારના રોજ સવારે
સુપ્રસિધ્ધ પાળીયાદ જગ્યાના પ.પૂ.ભયલુભાઈને અખિલ ભારતીય સંત સમિતિમાં વરણી થતા
તેમનું ભવ્યાતિ ભવ્ય સન્માન સમારોહ યોજાશે આ તકે પ.પૂ.યોગી શેરનાથબાપુ ગોરક્ષ આશ્રમ ભવનાથ જુનાગઢ
પ.પૂ.મુકતાનંદ બાપુ ચાંપરડા પ્રમુખ અખીલ ભારતીય સાધુ સમાજ, મહામંડલેશ્ર્વર નિર્મળાબા
વિહળધામ પાળીયાદ, પ.પૂ. વલકુબાપુ દાનબાપુ જગ્યા ચલાલા, પ.પૂ. વિજયબાપુ સતાધાર વગેરે સંતો મહંતો તથા
મહામંડલેશ્ર્વરો તથા શક્તિસિંહ ગોહિલ રાજ્યસભા સાંસદ, ધારાસભ્યો વગેરે રાજકીય મહાનુભાવો તથા
સમગ્ર ગુજરાત રાજ્યમાંથી કાઠી ક્ષત્રિય સમાજના અગ્રણી ઉપસ્થિત રહેશે તેમ મોટા
Read About Weather here
ઝીંઝુડા પુર્વસરપંચ ભાભલુભાઈ ખુમાણની યાદી જણાવેલ.(7.16)
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here