દીકરી મોહિનીબેન રેટલાવ ખાતે સિવણ ક્લાસ કરતી હતી. જે બુધવારે સિવણ કલાસ માટે સવારે 10 કલાકે ગઈ હતી. જે બાદ તેના પિતાએ તેને ફોન કરતા ફોન સ્વીચ ઓફ આવ્યો હતો. સાંજે 5 વાગ્યે ઘરે પહોંચેલી મોહિનીને મોબાઈલ કેમ બંધ રાખ્યો હતો જે બાબતે ઠપકો આપતાં મોહિનીને માઠું લાગી આવ્યું હતું.
Visit Saurashtra Kranti Homepage here
ગુરૂવારે મોહિનીના માતા-પિતા સવારે નોકરી પર ગયા હતા ત્યારે તેણીએ તેના ઘરના પંખા સાથે દુપટ્ટો બાંધી ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. જોકે પડોશમાં રહેતી ભૂમિકા નામની યુવતી તેમના ઘરે જતા મોહિનીને ફાંસો ખાઈ લટકેલી હાલતમાં હોય
Read About Weather here
તેને નીચે ઉતારી આજુબાજુ રહેતા લોકો સાથે બાઈક પર મોહનદયાળ હોસ્પિટલ લઇ ગયા જ્યાં ફરજ પરના તબીબે મોહિનીને મૃત જાહેર કરી હતી. આ બનાવની જાણ પારડી પોલીસને કરાતા સ્થળે પહોંચી લાશનો કબજો લઇ પીએમ કરાવી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here