પુત્રીની ઉમરની સગીરા સાથે દુષ્કર્મ કરનાર ઢગાના ત્રણ દિવસના રિમાન્ડ મંજુર

પુત્રીની ઉમરની સગીરા સાથે દુષ્કર્મ કરનાર ઢગાના ત્રણ દિવસના રિમાન્ડ મંજુર
પુત્રીની ઉમરની સગીરા સાથે દુષ્કર્મ કરનાર ઢગાના ત્રણ દિવસના રિમાન્ડ મંજુર

ત્રણ હોટલ પાર્ક ઈનમાં મુંબઈની એન.જી.ઓએ રેડ કર્યા બાદ હોટલના રૂમમાં 2 મહિના ગોંધી રખાયેલી સગીરા પાસે દેહ વ્યાપાર કરાવતા હોવાની શંકાએ પોલીસે આરોપીના મોબાઈલની ડીટેઇલ મગાવી

શેરની સદર બજાર પાસે આવેલી હોટલ પાર્ક ઈનમાં ચાલતા ગોરૂળ ધંધોનો મુબીની એન.જી.ઓએ પર્દાફાસ કર્યા બાદ સગીરાને હોટલના રૂમ માંથી મુક્ત કરાવી સંતોષ નામના શખ્સ વિરુધ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધી પોલીસે ત્રણ સંતાનના પિતા ઠગાની ધરપકડ કરી ત્રણ દિવસના રિમાન્ડ પર લેવા તજવીજ હાથ ધરી છે.

Subscribe Saurashtra Kranti here

સદર બજારમાં આવેલી હોટલ પાર્ક ઈનના રૂમમાં સગીરાને ગોધી રાખી તેણી સાથે દુષ્કર્મ થયાની ફરીયદા મહિલા પોલીસમાં નોંધાયા બાદ પી.આઈ એસ.આટ પટેલ મહીલ પી.એસ.આઈ કે.જી જળવાણી સહિતના સ્ટાફે તપાસ હાથ ધરી સગીરાને હોટલમાં રાખી દુષ્કર્મ કરનાર યુ.પી માં ભાગી ગયેલા સંતોષ હરીસીંગ કુસવાર નામના શખ્સની શોધખોળ આદરી હતી.

તે દરમ્યાન પોલીસે અલગ અલગ ટીમો બનાવી તપાસ કરતા ઉપરોક્ત શખ્સ ઉપર પ્રદેશમાં ખાતે હોવાની હક્કીકત મળતા પોલીસે સ્થાનિક પોલીસની મદદ લઇ સંતોષ દરીસીગ કુશવારની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી હતી પકડાયેલ સંતોષ રાજકોટમાં ક્રોમ નું કારખાનું ચાલતું હોય તેને સંતાનમાં ત્રણ સંતાનો છે.

Read About Weather here

તેની મોટી દીકરીની ઉપરની સગીરાને હોટલમાં રાખી તેના પર છેલ્લા અઢી મહિનાથી દુષ્કર્મ ગુજારતો હતો પોલીસે રીમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજુકરતા કોર્ટ ત્રણ દિવસના રિમાન્ડ પર લેવાની મંજુરી આપતા પોલીસે ઉઠાનપુર્વકની તપાસ હાથ ધરી હોટલના રૂમમાં ગોંધી રખાયેલી સગીરા પાસે દેહનો વ્યાપાર કરાવતા હોવાની શંકાએ પોલીસે જડ્પાયેલ સંતોષ આગાઉ વેશ્યા વૃતિ કરાવતા જડપાયેલપ્રભુદાસ ઉર્ફ દાસ તથા જયકન સહિતના મોબઈલની કોલ ડીટેઈલ મંગાવી તપાસ હાથ ધરી છે.

Read Saurashtra Kranti E-Paper : Click Here

Read National News : Click Here

Read Local News / Articles : Saurashtra , Gujarat

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here